Maro Prem Ramone Chadyo Lyrics in Gujarati

Maro Prem Ramone Chadyo - Suresh Zala
 Singer : Suresh Zala
Lyrics : Natvar Sonaki
Music : Hardik Rathod & Bhupat Vagheswari
Label : Suresh Zala Official

Maro Prem Ramone Chadyo Lyrics in Gujarati
|મારો પ્રેમ રમોણે ચડીયો લિરિક્સ ગુજરાતીમાં|
 
અલી પ્રેમમો તારા પડ્યો હો...
એ ગોંડી પ્રેમમો તારા પડ્યો
કેમ દગો મને કરીયો
પ્રેમ રમોણે ચડીજયો
હો એવો પ્રેમ થઇ ગયો તને ભુલી ના હું શકતો
રેમ રમોણે ચડીજયો  
હો એવો રે ફસાયો મને ગોંડો રે બનાયો
એવો રે ફસાયો મને ગોંડો રે બનાયો
ગોંડો ગોંડો રે બનાયો
અલી પ્રેમમો તારા પડ્યો
મને દગો કેમ કરીયો
પ્રેમ ભોખડિયે પડીજયો
એ જમાનો નડીજ્યો

હો બાણ આંખોથી મારી ઘાયલ કરી ગઈ આજ
એના મનમાં શું હતું મેં જાણ્યું ના યાર
હો વગયું ત્યારે પડી ખબર કેવો એનો પ્યાર
ચમનું કાઢું મારા દિલથી બેવફાનું નામ
હો એવા જખમ અલ્યા બધા ડોક્ટર છુટી પડ્યા
એવા જખમ અલ્યા બધા ડોક્ટર છુટી પડ્યા
પેલા ભુવા  છુટી પડ્યા
અલી પ્રેમમો તારા પડ્યો
મને દગો કેમ કરીયો
પ્રેમ ભોખડિયે પડીજયો
હો જમાનો નડીજ્યો

હાચા પ્રેમની કેમ કદર થાઈ ના વિધાતા
અમે એક તો કેમ જુદા કરી દીધા
મજબુરી શું હતી તારી કીધું ના તે જાન
અચાનક કેમ તું ભુલી મારો પ્યાર
હો ધીરે ધીરે હવે હું તો મારવા રે પડ્યો છું
ધીરે ધીરે હવે હું તો મારવા રે પડ્યો છું
અલી મારવા રે પડ્યો છું
હો નઈ તું મને મલે એવું જોણી હું ગયો છુ
પ્રેમ રમોણે ચડીજયો
મારો પ્રેમ મોહણયે મરીજ્યો
એ પ્રેમમો જેના પડ્યો
એણે દગો મને કરીયો
અને બીજો કોક ઉઠાઈ જ્યો
મારો પ્રેમ પૈસામો વેસાઈ જ્યો   

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »