Chuti Gai Aasha - Kajal Maheriya
Singer: Kajal Maheriya
Music: Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lyrics: Rajesh Solanki
Label: Saregama India Limited
Singer: Kajal Maheriya
Music: Vishal Vagheshwari & Sunil Vagheshwari
Lyrics: Rajesh Solanki
Label: Saregama India Limited
Chuti Gai Aasha Lyrics in Gujarati
|છુટી ગઈ આશા લિરિક્સ ગુજરાતીમાં|
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
આ રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
દિલથી રહી ગયા પ્યાસા
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
હો તારી સાથે જીવવું મારા માટે બહુ સેલુ હતુ
પ્રીતની રમતમાં પગથિયું મારૂ પેલું હતુ
તારી સાથે જીવવું મારા માટે બહુ સેલુ હતુ
પ્રીતની રમતમાં પગથિયું મારૂ પેલું હતુ
હો કોણ જાણે મારૂ દિલ આ મારી વાતને માન્યું નહિ
ભુલ ક્યાં એની છે એને પહેલા જ કહેલું હતુ
ભુલ ક્યાં એની છે એને પહેલા જ કહેલું હતુ
હો મૂકી દીધી આશા તને લાગશે નિશાસા
પ્રેમ ના નામ પર દઈ ગયો દિલાસા
હો રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
દિલથી રહી ગયા પ્યાસા
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
હો તને પામવા કોઈ મંદિર મે બાકી ના રાખ્યા
દુનિયાદારીથી સબંધો મે તોડી નાખ્યા
હો તને પામવા કોઈ મંદિર મે બાકી ના રાખ્યા
દુનિયાદારીથી સબંધો મે તોડી નાખ્યા
હો તોયે છોડીને મને તુ ખુશ તો થઇ ગયો છે ભલે
પણ મારા પ્રેમના ધજાગરા તે કરી નાખ્યા
પણ મારા પ્રેમના ધજાગરા તે કરી નાખ્યા
હો હવે મારા દિલને કહું તુ બનીને રે ને રાજા
ગયેલા લોકો કદી આવતા નથી રે પાછા
આ રાત દિન આંસુથી ભીજાવું નથી હવે
રાત દિન આંસુથી ભીજાવું નથી હવે
નથી કરવી કોઈની આશા
છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
હો મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
આ રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
દિલથી રહી ગયા પ્યાસા
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
હો તારી સાથે જીવવું મારા માટે બહુ સેલુ હતુ
પ્રીતની રમતમાં પગથિયું મારૂ પેલું હતુ
તારી સાથે જીવવું મારા માટે બહુ સેલુ હતુ
પ્રીતની રમતમાં પગથિયું મારૂ પેલું હતુ
હો કોણ જાણે મારૂ દિલ આ મારી વાતને માન્યું નહિ
ભુલ ક્યાં એની છે એને પહેલા જ કહેલું હતુ
ભુલ ક્યાં એની છે એને પહેલા જ કહેલું હતુ
હો મૂકી દીધી આશા તને લાગશે નિશાસા
પ્રેમ ના નામ પર દઈ ગયો દિલાસા
હો રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
રાત દિન આંસુથી ભીંજાતા રહ્યા અમે
દિલથી રહી ગયા પ્યાસા
હો છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
હો તને પામવા કોઈ મંદિર મે બાકી ના રાખ્યા
દુનિયાદારીથી સબંધો મે તોડી નાખ્યા
હો તને પામવા કોઈ મંદિર મે બાકી ના રાખ્યા
દુનિયાદારીથી સબંધો મે તોડી નાખ્યા
હો તોયે છોડીને મને તુ ખુશ તો થઇ ગયો છે ભલે
પણ મારા પ્રેમના ધજાગરા તે કરી નાખ્યા
પણ મારા પ્રેમના ધજાગરા તે કરી નાખ્યા
હો હવે મારા દિલને કહું તુ બનીને રે ને રાજા
ગયેલા લોકો કદી આવતા નથી રે પાછા
આ રાત દિન આંસુથી ભીજાવું નથી હવે
રાત દિન આંસુથી ભીજાવું નથી હવે
નથી કરવી કોઈની આશા
છુટી ગઈ આશા ને મળી છે નિરાશા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
હો મારા તુટેલા દિલની કોણ સમજે હવે ભાષા
ConversionConversion EmoticonEmoticon