Vhala Re Shyam Lyrics in Gujarati

Vhala Re Shyam - Jolly Rathod
Singer : Jolly Rathod , Music : Amar Khandha
Lyrics: Chetan Dhanani , Label : Tips Gujarati
 
Vhala Re Shyam Lyrics in Gujarati
(વ્હાલા રે શ્યામ લિરિક્સ ગુજરાતીમાં)
 
મારા  રે વ્હાલા રે શ્યામ રે
ક્યારે આવે ગામ રે તું
મારા  રે વ્હાલા રે શ્યામ રે
ક્યારે આવે ગામ રે તું તું
તારા દર્શન કાજે નૈન તરસે
તું જો આવે તો પ્રેમ વરસે  રે
મારા શ્યામ રે

પવન કરવા મારૂ ધામ રે
ક્યારે આવે શ્યામ રે તું
મારા  રે વ્હાલા રે શ્યામ રે
ક્યારે આવે ગામ રે તું

તમે આવો રે વ્હાલા આવો રે
વરસાવો રે નેહ વરસાવો રે
વાંસળીના સુર રેલાવો રે
તમે આવો રે વ્હાલા આવો રે
વરસાવો રે નેહ વરસાવો રે
વાંસળીના સુર રેલાવો રે

આટલા અબોલા તો કેમ કરી ચાલશે
ક્યારે તું આવીને હાથ મારો ઝાલશે
સુની  આ સાંજ ને સુર થી સજાવશે
ગોકુળીયા ગામને ઘેલું લગાડશે
આટલુ શું માંગે તું માન રે
વિરહની વેદના ને જાણ રે
આવો હવે કાન રે તું
મારા  રે વ્હાલા રે શ્યામ રે
ક્યારે આવે ગામ રે તું

તમે આવો રે વ્હાલા આવો રે
વરસાવો રે નેહ વરસાવો રે
www.gujaratitracks.com
વાંસળીના સુર રેલાવો રે
તમે આવો રે વ્હાલા આવો રે
વરસાવો રે નેહ વરસાવો રે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »