Ramapir No Medo Lyrics in Gujarati

Ramapir No Medo - Vikram Thakor
Singer :- Vikram Thakor , Lyrics :- Baldevsinh Chauhan
Music :- Nitin-Niraml , Label :- Bansari Films 
 
Ramapir No Medo Lyrics in Gujarati
(રામાપીર નો મેળો લિરિક્સ ગુજરાતીમાં)
 
લીલા પીળા નેજા ફરકે પીરના રે
ફરકે રણુજા રે શેર
મેળો રે ભરાયો રોમાપીરનો
હે ભાદરવી બીજનો દાડો આવીયો રે
હાલો રણુજા રે શેર
મેળો રે ભરાયો રોમાપીરનો હો
હે હાલો રણુજા રે શેર મેળો રે ભરાયો રોમાપીરનો
એ હાલો રણુજા રે શેર મેળો રે ભરાયો રોમાપીરનો

આજ રે આનંદ મારા ઉરમાં રે હૈયે હરખ ના માઇ
મેળો રે ભરાયો રોમાપીરનો હો
એ વેલી ઉપડી રણુજાની ગાડીઓ રે
જાવું રણુજા રે ધોમ
મેળો રે ભરાયો રોમાપીરનો હો
હે જાવું રણુજા રે ધોમ મેળો રે ભરાયો રોમાપીરનો
હે જાવું રણુજા રે ધોમ મેળો રે ભરાયો રોમાપીરનો

દુઃખી રે જનોના દુઃખડા ભાંગતા રે સુખી કરે રે સંસાર
મેળો રે ભરાયો રોમાપીરનો હો
હે હાજરા હજૂર પીરના પરચા રે
એવા કળજુગની મોઇ
મેળો રે ભરાયો રોમાપીરનો હો
હે એના પરચા અપાર મેળો રે ભરાયો રોમાપીરનો
એ હાલો રણુજા રે શેર મેળો રે ભરાયો રોમાપીરનો

માંગો રે એનાથી બમણું આપતો રે મારો રણુજાનો રાઈ
મેળો રે ભરાયો રોમાપીરનો હો
હે ઘેલી રે થઈ ગુજરાત મારવાડ રે
એનો જય કારો થાઈ
મેળો રે ભરાયો રોમાપીરનો હો
હે એનો જય કારો થાઈ મેળો રે ભરાયો રોમાપીરનો
www.gujaratitracks.com
હે એનો જય કારો થાઈ મેળો રે ભરાયો રોમાપીરનો
એ હાલો રણુજા રે શેર મેળો રે ભરાયો રોમાપીરનો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »