Maru Dil Todi Ne Odkhti Nathi - Bechar Thakor
Singer : Bechar Thakor , Lyrics : Jigar Chauhan
Music : Ravi & Rahul , Label : AR Entertainment
Singer : Bechar Thakor , Lyrics : Jigar Chauhan
Music : Ravi & Rahul , Label : AR Entertainment
Maru Dil Todi Ne Odkhti Nathi Lyrics in Gujarati
(મારૂ દિલ તોડીને ઓળખતી નથી લિરિક્સ ગુજરાતીમાં)
હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
હો મારી જોડે પૈણવા તુ તૈયાર હતી તુ
મારી જોડે પૈણવા તુ તૈયાર હતી તુ
હવે કેમ ફરી ગઈ તુ
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
હો મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
હો દોલત કાજે હવામાં ઉડે તું તો
મારા પ્યારને ભુલી ગઈ છે તું તો
હો મારી આંખોમાં ધુળ નાખી ગઈ છે તું તો
રસ્તે રઝળતો કરી ગઈ છે તું તો
હો મને પ્રેમ કરતી તું મારા પર મરતી તું
મને પ્રેમ કરતી તું મારા પર મરતી તું
હવે કેમ ફરી ગઈ તુ
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
હો હો મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
હો દર્દના બાણે વીંધી ગઈ છે તું તો
કરી વફા ને બેવફા બની છે તું તો
હો મારા આ દિલથી રમત રમી છે તે તો
મારી જોડે પ્રેમ કરી ફરી ગઈ છે તું તો
હો મને જોઈ જીવતી તું મારી જોડે રહેતી તું
મને જોઈ જીવતી તું મારી જોડે રહેતી તું
હવે કેમ ફરી ગઈ તુ
www.gujaratitracks.com
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
હો હો મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
હો મારી જોડે પૈણવા તુ તૈયાર હતી તુ
મારી જોડે પૈણવા તુ તૈયાર હતી તુ
હવે કેમ ફરી ગઈ તુ
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
હો મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
હો દોલત કાજે હવામાં ઉડે તું તો
મારા પ્યારને ભુલી ગઈ છે તું તો
હો મારી આંખોમાં ધુળ નાખી ગઈ છે તું તો
રસ્તે રઝળતો કરી ગઈ છે તું તો
હો મને પ્રેમ કરતી તું મારા પર મરતી તું
મને પ્રેમ કરતી તું મારા પર મરતી તું
હવે કેમ ફરી ગઈ તુ
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
હો હો મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
હો બદલાઈ ગઈ છે તારી રે આંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
તને આવી ગઈ ઘમંડની રે પાંખો
હો દર્દના બાણે વીંધી ગઈ છે તું તો
કરી વફા ને બેવફા બની છે તું તો
હો મારા આ દિલથી રમત રમી છે તે તો
મારી જોડે પ્રેમ કરી ફરી ગઈ છે તું તો
હો મને જોઈ જીવતી તું મારી જોડે રહેતી તું
મને જોઈ જીવતી તું મારી જોડે રહેતી તું
હવે કેમ ફરી ગઈ તુ
www.gujaratitracks.com
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
હો હો મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
મારૂ દિલ તોડીને ઓળખતી નથી તુ
ConversionConversion EmoticonEmoticon