Ame Ekla J Hara Lyrics in Gujarati

Ame Ekla J Hara - Jigar Thakor
Singer: Jigar Thakor , Lyrics: Satish Dalvadi
Music: Tejash-Dhaval
Label : DK FILMS 
 
Ame Ekla J Hara Lyrics in Gujarati
(અમે એકલા જ હારા લિરિક્સ ગુજરાતીમાં)
 
હે લવના ચક્કરમાં હવે નથી પડવું
હે લવ બવના લફડામાં નથી પડવું
નથી પડવું
ઘણું રોઈ લીધું હવે નથી રડવું
હે દાડો ઉગેને રોજ નવા તારા લફરા
થાકી ગયો છુ રોજ કરી જગડા
નવા નવા નંબર બદલાઈ તારા
છેલ્લા રોમ રોમ અમે એકલા જ હારા
અરે અરે તને આખરી સલામ અમે એકલા જ હારા
હે લવના ચક્કરમાં હવે નથી પડવું
નથી પડવું
ગોંડા રે થઈને હવે નથી ફરવું
અરે અરે હવે ગોંડા રે થઈને આપણે નથી ફરવું

હે ચોકણ વેટીંગ છે ને ચો વાત ચાલુ છે
એવું પુછીને મને ગોંડો કરી નાખશે
હે ગરજ પડે તો મિસકોલ મારતી
રાત પડેને એ બીજી બઉ આવતી
હો ભુલથીયે ભૂલ થઇ મારી જોડે
હત્તર જાતના સવાલો કરે
ફોન ઉપર ફોન કરે એકધારા
તને છેલ્લા રોમ રોમ અમે એકલા જ હારા
અરે અરે તને આખરી સલામ અમે એકલા જ હારા
હે લવના ચક્કરમાં હવે નથી પડવું
નથી પડવું
ગોંડા રે થઈને હવે નથી ફરવું
અરે અરે હવે ગોંડા રે થઈને આપણે નથી ફરવું
www.gujaratitracks.com

આ પ્રેમ બેમની વાતો પલ્લે નથી પડતી
બે ઘડીની ખુસીયોને આંખો રહે છે રડતી
હો હાથની લકીરમાં રેખા નથી પ્રેમની
ભુલી રે જાસુ અમે એમને રે દિલથી
હો દરદ બરદ હવે થાશે ના કદી
રોઈ રોઈને મારી આંખો રે થાકી
હવે લેરી થઈને ફરવાના
તને છેલ્લા રોમ રોમ અમે એકલા જ હારા
અરે અરે તને આખરી સલામ અમે એકલા જ હારા
હે લવના ચક્કરમાં હવે નથી પડવું
નથી પડવું
ગોંડા રે થઈને હવે નથી ફરવું
અરે અરે હવે ગોંડા રે થઈને આપણે નથી ફરવું

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »