Maru Dil Tara Vina Bechain Chhe Lyrics in Gujarati

Maru Dil Tara Vina Bechain Chhe - Kamlesh Chhatraliya
Singer : Kamlesh Chhatraliya
Lyrics : Darshan Bajigar
Music : Sashi Kapdiya & Vipul Prajapati
Label : Meshwa Electronics
 
Maru Dil Tara Vina Bechain Chhe Lyrics in Gujarati
(મારૂ દિલ તારા વિના બેચેન છે લિરિક્સ ગુજરાતીમાં)
 
હો જલ્દી લેજે ખબર તારા જીવની
હો ...જલ્દી લેજે ખબર તારા જીવની
મારૂ દિલ તારા વિના બેચેન છે રે
હો જલ્દી લેજે ખબર તારા જીવની
મારૂ દિલ તારા વિના બેચેન છે રે
હો મને નથી ગમતું મને નથી ફાવતુ
તારા વિના રે મારૂ મન નથી માનતુ
અરે લેજે હમાચાર તું વેલી વેલી
લેજે હમાચાર તું વેલી વેલી
મારૂ દિલ તારા વિના બેચેન છે રે
હો જલ્દી લેજે ખબર તારા જીવની
મારૂ દિલ તારા વિના બેચેન છે રે
મારૂ દિલ તારા વિના બેચેન છે રે

હો મળવા આવજે જાનુ મારી તું છે મને જીવથી વાલી
તારા વિના જિંદગી મારી લાગે મને ખાલી ખાલી
મળવા આવજે જાનુ મારી તું છે મને જીવથી વાલી
તારા વિના જિંદગી મારી લાગે મને ખાલી ખાલી
હો હું તો તડપું યાદોમાં તારી
તારા વિના કેમ જાશે જિંદગી અમારી
હો જલ્દી લેજે ખબર તારા જીવની
મારૂ દિલ તારા વિના બેચેન છે રે
હો મારૂ દિલ તારા વિના બેચેન છે રે
www.gujaratitracks.com

હો ઘડી ઘડી યાદ કરૂ તારા વિના જીવતો મરૂ
નામ તારૂ હાથે લખું કોને ફરિયાદ કરૂ
ઘડી ઘડી યાદ કરૂ તારા વિના જીવતો મરૂ
નામ તારૂ હાથે લખું કોને ફરિયાદ કરૂ
હો તું ના આવે તો જીવ મારો જાશે
તું ના આવે તો જીવ મારો જાશે
તારા વિના મને ઘડીયે ના રેવાશે
હો જલ્દી લેજે ખબર તારા જીવની
મારૂ દિલ તારા વિના બેચેન છે રે
હો મારૂ દિલ તારા વિના બેચેન છે રે  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »