Mukh Taru Hastu Joi - Aryan Barot
Singer : Aryan Barot
Lyrics : Mahesh Raval & Kera Bhai Barot
Music : Tejas & Dhaval
Label : Aryan Barot Official
Singer : Aryan Barot
Lyrics : Mahesh Raval & Kera Bhai Barot
Music : Tejas & Dhaval
Label : Aryan Barot Official
Mukh Taru Hastu Joi Lyrics in Gujarati
(મુખ તારૂ હસ્તું જોઈ લિરિક્સ ગુજરાતીમાં)
હો મુખ તારૂ હસ્તું જોઈ મન ને મનાવી લીધું
હો... મુખ તારૂ હસ્તું જોઈ મન ને મનાવી લીધું
બેવફા છે તું દિલ ને માની લીધું
હો મુખ તારૂ હસ્તું જોઈ મન ને મનાવી લીધું
બેવફા છે તું દિલ ને માની લીધું
હો જેને રાખી દિલમાં ભુલી ગઈ પલમા
જેને રાખી દિલમાં ભુલી ગઈ પલમા
જિંદગી કરી ગઈ હરામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો રંગ બદલાયો અચાનક તારો
જાણી શક્યો ના ઈરાદો રે તારો
હો ખરાટાણે તે સાથ છોડ્યો મારો
જા બેવફા ના ચહેરો જોવું તારો
હો ખોટા તારા પ્રેમમાં રહી ગયો વેમમા
ખોટા તારા પ્રેમમાં રહી ગયો વેમમા
જિંદગી બની ગઈ હરામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
www.gujaratitracks.com
હો તન્હા જિંદગી જીવી હું રહ્યો છું
જખમ દિલ પર સહી હું રહ્યો છું
હો કરવી હતી મારે મીઠી મુલાકાતો
અધુરી રઈ ગઈ ઘણી બધી વાતો
હો તડપતા છોડી મુખ ગયા મોડી
તડપતા છોડી મુખ ગયા મોડી
જિંદગી કરી ગઈ હરામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો... મુખ તારૂ હસ્તું જોઈ મન ને મનાવી લીધું
બેવફા છે તું દિલ ને માની લીધું
હો મુખ તારૂ હસ્તું જોઈ મન ને મનાવી લીધું
બેવફા છે તું દિલ ને માની લીધું
હો જેને રાખી દિલમાં ભુલી ગઈ પલમા
જેને રાખી દિલમાં ભુલી ગઈ પલમા
જિંદગી કરી ગઈ હરામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો રંગ બદલાયો અચાનક તારો
જાણી શક્યો ના ઈરાદો રે તારો
હો ખરાટાણે તે સાથ છોડ્યો મારો
જા બેવફા ના ચહેરો જોવું તારો
હો ખોટા તારા પ્રેમમાં રહી ગયો વેમમા
ખોટા તારા પ્રેમમાં રહી ગયો વેમમા
જિંદગી બની ગઈ હરામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
www.gujaratitracks.com
હો તન્હા જિંદગી જીવી હું રહ્યો છું
જખમ દિલ પર સહી હું રહ્યો છું
હો કરવી હતી મારે મીઠી મુલાકાતો
અધુરી રઈ ગઈ ઘણી બધી વાતો
હો તડપતા છોડી મુખ ગયા મોડી
તડપતા છોડી મુખ ગયા મોડી
જિંદગી કરી ગઈ હરામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
હો જાનુ તારી બેવફાઈ ને સલામ
ConversionConversion EmoticonEmoticon