Tane Kom Pade Chhe Tyare Mane Yad Kare Chhe - Ashok Thako
Singer : Ashok Thakor , Lyrics : Harjit Panesar
Music : Dipesh Chavda , Label : Shree Ramdoot Music
Singer : Ashok Thakor , Lyrics : Harjit Panesar
Music : Dipesh Chavda , Label : Shree Ramdoot Music
Tane Kom Pade Chhe Tyare Mane Yad Kare Chhe Lyrics in Gujarati
(તને કોમ પડે છે ત્યારે મને યાદ કરે છે લિરિક્સ ગુજરાતીમાં)
હો બેવફા તું પ્રેમમાં ચેવી રમત રમે છે
હો હો બેવફા તું પ્રેમમાં ચેવી રમત રમે છે
બેવફા તું પ્રેમમાં ચેવી રમત રમે છે
તને કોમ પડે છે ત્યારે મને યાદ કરે છે
હો મતલબી છે તું તારો મતલબ કાઢે છે
મતલબી છે તું તારો મતલબ કાઢે છે
તને કોમ પડે છે ત્યારે મને યાદ કરે છે
હો તને ગરજ પડે છે ત્યારે ફોન કરે છે
તને ગરજ પડે છે ત્યારે ફોન કરે છે
તને કોમ પડે છે ત્યારે મને યાદ કરે છે
બેવફા કોમ પડે છે ત્યારે મને યાદ કરે છે
હો ચકનાચુર કરી તે તો મહોબત મારી
મેં તો તને પ્રેમ કર્યો એજ મોટી ભુલ મારી
હો તારા તો શોખ બકા ઘણા છે ઉંચા ઉંચા
મારી ઓકાત નથી શોખ તારા કરૂ પુરા
અલી રોજ નવા નવા તું તો સેટિંગ કરે છે
અલી રોજ નવા નવા તું તો સેટિંગ કરે છે
તને કોમ પડે તું ત્યારે મારી હોમે આવે છે
હો તને રૂપિયા જોવે ત્યારે મારી હોમે આવે છે
હો આંખો ખુલી ગઈ મારી નથી મારે જરૂર તારી
ભરોસો કરવો તારો એ હશે ભુલ મારી
હો તારા માટે મેતો ગોંડી મોટા મોટા કરજા કર્યા
દહ ને વિહ ટકા લોકોના વ્યાજ ભર્યા
આ પ્રેમની વાતો તને ચો ખબર પડે છે
આ પ્રેમની વાતો તને ચો ખબર પડે છે
www.gujaratitracks.com
તને કોમ પડે તું ત્યારે જાનુ જાનુ કરે છે
બેવફા કોમ પડે તું ત્યારે મને યાદ કરે છે
હો તને ગરજ પડે ત્યારે મારી હોમે આવે છે
હો હો બેવફા તું પ્રેમમાં ચેવી રમત રમે છે
બેવફા તું પ્રેમમાં ચેવી રમત રમે છે
તને કોમ પડે છે ત્યારે મને યાદ કરે છે
હો મતલબી છે તું તારો મતલબ કાઢે છે
મતલબી છે તું તારો મતલબ કાઢે છે
તને કોમ પડે છે ત્યારે મને યાદ કરે છે
હો તને ગરજ પડે છે ત્યારે ફોન કરે છે
તને ગરજ પડે છે ત્યારે ફોન કરે છે
તને કોમ પડે છે ત્યારે મને યાદ કરે છે
બેવફા કોમ પડે છે ત્યારે મને યાદ કરે છે
હો ચકનાચુર કરી તે તો મહોબત મારી
મેં તો તને પ્રેમ કર્યો એજ મોટી ભુલ મારી
હો તારા તો શોખ બકા ઘણા છે ઉંચા ઉંચા
મારી ઓકાત નથી શોખ તારા કરૂ પુરા
અલી રોજ નવા નવા તું તો સેટિંગ કરે છે
અલી રોજ નવા નવા તું તો સેટિંગ કરે છે
તને કોમ પડે તું ત્યારે મારી હોમે આવે છે
હો તને રૂપિયા જોવે ત્યારે મારી હોમે આવે છે
હો આંખો ખુલી ગઈ મારી નથી મારે જરૂર તારી
ભરોસો કરવો તારો એ હશે ભુલ મારી
હો તારા માટે મેતો ગોંડી મોટા મોટા કરજા કર્યા
દહ ને વિહ ટકા લોકોના વ્યાજ ભર્યા
આ પ્રેમની વાતો તને ચો ખબર પડે છે
આ પ્રેમની વાતો તને ચો ખબર પડે છે
www.gujaratitracks.com
તને કોમ પડે તું ત્યારે જાનુ જાનુ કરે છે
બેવફા કોમ પડે તું ત્યારે મને યાદ કરે છે
હો તને ગરજ પડે ત્યારે મારી હોમે આવે છે
ConversionConversion EmoticonEmoticon