Somnath Mahadev - Poonam Gondaliya
Singer :- Poonam Gondaliya
Lyrics :- Om Goswami & Pradip Gadhavi
Music :- Jitu Prajapati
Label :- Studio Jay Somnath Official Channel
Singer :- Poonam Gondaliya
Lyrics :- Om Goswami & Pradip Gadhavi
Music :- Jitu Prajapati
Label :- Studio Jay Somnath Official Channel
Somnath Mahadev Lyrics in Gujarati
(સોમનાથ મહાદેવ લિરિક્સ ગુજરાતીમાં)
હો હો મહાદેવ
હો હો મહાદેવ
હો હો મહાદેવ
સોમનાથ સોમનાથ સોમનાથ
હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ
સોમનાથ મહાદેવ જગત માં પુમ છે તારે સમાન
તારા ચરણો માં ચૌદે બ્રહ્માંડ હે જગત પિતા હે સોમનાથ
ત્રિશુલ ધારી ડમરૂ ધારી હે સોમેશ્વર સોમનાથ
ત્રિશુલ ધારી ડમરૂ ધારી હે સોમેશ્વર સોમનાથ
સોમનાથ સોમનાથ સોમનાથ
હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ
હો હો મહાદેવ
મસ્તક શોભે ચંદા નંદી ની છે અસવારી
હે ગંગાધર હે ઋષભ ધ્વજ હે જટા ધારી
હે ભોળા ભંડાળી તારી મહિમા છે ન્યારી
ભાન ભુલી હું ઘેલી થઇ ગઈ ભક્તિ માં તારી
ત્રિશુલ ધારી ડમરૂ ધારી હે સોમેશ્વર સોમનાથ
ત્રિશુલ ધારી ડમરૂ ધારી હે સોમેશ્વર સોમનાથ
સોમનાથ સોમનાથ સોમનાથ
હે ઉમાપતિ હે જગતનાથ હે સોમનાથ
ઓ જગત ના તે દુઃખ હરિ ને
આપી છે તે શીતળ છાયા
કંઠે વિષ તે ધર્યા
દેવો ને દીધા તે અમૃત પ્યાલા
જગત ના દુઃખ તે હરિ ને
આપી છે તે શીતળ છાયા
હે જટારા જોગી ન્યારા છે શિવશંભુ ભોળા મારા
હે જટારા જોગી ન્યારા છે શિવશંભુ ભોળા મારા
જય શક્તિ કેરો સાથ જટા પર ગંગા વહે દિન રાત
ડાક ડમરૂ ના ડમ-ડામાટ શંખ નાદ કરે છે વાત
જય શક્તિ કેરો સાથ જટા પર ગંગા વહે દિન રાત
ડાક ડમરૂ ના ડમ-ડામાટ શંખ નાદ કરે છે વાત
શિવને ભજો જીવ દિન રાત
શિવને ભજો જીવ દિન રાત
શિવને ભજો જીવ દિન રાત
ભોળાને ભજો જીવ દિન રાત
શિવને ભજો જીવ દિન રાત
સોમનાથ સોમનાથ સોમનાથ
સોમનાથ મહાદેવ જગત માં કોણ છે તારે સમાન
www.gujaratitracks.com
તારા ચરણો માં ચૌદે ભ્રહ્માંડ હે જગત પિતા હે સોમનાથ

ConversionConversion EmoticonEmoticon