Pehli Najar Tu Mara Dil Ma Vasi - Bechar Thakor
Singer :- Bechar Thakor , Lyrics :- Darshan Bazigar Music :- Ravi Rahul (R2-Studio) , Leble :- Prutha Digital
Pehli Najar Tu Mara Dil Ma Vasi Lyrics in Gujarati
(પહેલી નજર તું મારા દિલમાં વસી લિરિક્સ ગુજરાતીમાં)
હો પહેલી નજર તું મારા દિલમાં વસી
હો પહેલી નજર તું મારા દિલમાં વસી
મને જોઈને તું મનમાં હસી
હરકત તારી મને બઉ રે ગમી
હો મને જોઈને તારી આંખો નમી
હો અલગ છે અદા તારી કાતિલ નજર
અલગ છે અદા તારી કાતિલ નજર
થયો છું ઘાયલ ને દિલમાં અસર
હો પહેલી નજર તું મારા દિલમાં વસી
મને જોઈને તું મનમાં હસી
હરકત તારી મને બઉ રે ગમી
હો મને જોઈને તારી આંખો નમી
હો નાજુક નમણીને ગોરૂ ગોરૂ રૂપ તારૂ
તને જોઈને નથી કાબુમાં હૈયુ મારૂ
હો સરબતી આંખોને નેણ છે નશીલા
હોઠ તારા ગુલાબ જેવા લાગે રસીલા
હો કમર કસીને તું તો ચલે છે હટકે
કમર કસીને તું તો ચલે છે હટકે
તને જોઈને મારા હોઠે પાણી ટપકે
હો પહેલી નજર તું મારા દિલમાં વસી
મને જોઈને તું મનમાં હસી
હરકત તારી મને બઉ રે ગમી
મને જોઈને તારી આંખો નમી
હો ઘડી હશે ઘડનારે રાજી હશે રોમ મારો
તને જોઈને સુધરી જાય છે દિવસ મારો
હો આરસ પારસની પુતળી જેવી કાયા
હાસું કવુ તો મને લાગી તારી માયા
હો ફૂલની જેમ તું તો કરમાઈ છે
મને જોઈને તું તો સરમાઈ છે
આવ નજીક કેમ ઘબરાઈ છે
હો પહેલી નજર તું મારા દિલમાં વસી
મને જોઈને તું મનમાં હસી
હરકત તારી મને બઉ રે ગમી
હાઈ હરકત તારી મને બઉ રે ગમી
www.gujaratitracks.com
અરે રે મને જોઈને તારી આંખો નમી
હાસું ક્વ દિલથી દીકુ તું મને બઉ રે ગમી
હો પહેલી નજર તું મારા દિલમાં વસી
મને જોઈને તું મનમાં હસી
હરકત તારી મને બઉ રે ગમી
હો મને જોઈને તારી આંખો નમી
હો અલગ છે અદા તારી કાતિલ નજર
અલગ છે અદા તારી કાતિલ નજર
થયો છું ઘાયલ ને દિલમાં અસર
હો પહેલી નજર તું મારા દિલમાં વસી
મને જોઈને તું મનમાં હસી
હરકત તારી મને બઉ રે ગમી
હો મને જોઈને તારી આંખો નમી
હો નાજુક નમણીને ગોરૂ ગોરૂ રૂપ તારૂ
તને જોઈને નથી કાબુમાં હૈયુ મારૂ
હો સરબતી આંખોને નેણ છે નશીલા
હોઠ તારા ગુલાબ જેવા લાગે રસીલા
હો કમર કસીને તું તો ચલે છે હટકે
કમર કસીને તું તો ચલે છે હટકે
તને જોઈને મારા હોઠે પાણી ટપકે
હો પહેલી નજર તું મારા દિલમાં વસી
મને જોઈને તું મનમાં હસી
હરકત તારી મને બઉ રે ગમી
મને જોઈને તારી આંખો નમી
હો ઘડી હશે ઘડનારે રાજી હશે રોમ મારો
તને જોઈને સુધરી જાય છે દિવસ મારો
હો આરસ પારસની પુતળી જેવી કાયા
હાસું કવુ તો મને લાગી તારી માયા
હો ફૂલની જેમ તું તો કરમાઈ છે
મને જોઈને તું તો સરમાઈ છે
આવ નજીક કેમ ઘબરાઈ છે
હો પહેલી નજર તું મારા દિલમાં વસી
મને જોઈને તું મનમાં હસી
હરકત તારી મને બઉ રે ગમી
હાઈ હરકત તારી મને બઉ રે ગમી
www.gujaratitracks.com
અરે રે મને જોઈને તારી આંખો નમી
હાસું ક્વ દિલથી દીકુ તું મને બઉ રે ગમી
ConversionConversion EmoticonEmoticon