Piyar Java Dyo Lyrics in Gujarati

Piyar Java Dyo - Gaman Santhal & Kinjal Rabari
Singer - Gaman Santhal & Kinjal Rabari
Lyrics - Manu Rabari , Music - Dhaval Kapadiya
Label - VM Digital
 
 Piyar Java Dyo Lyrics in Gujarati
(પિયર જવા દયો લિરિક્સ ગુજરાતીમાં)
 
હે વાલા એક વાત કવ
પિયર જાય છે સૈયર સૌવ
હે વાલા એક વાત કવ
પિયર જાય છે સૈયર સૌવ
એક વાત કવ
પિયર જાય છે સૈયર સૌવ
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની
હે વાલા એક વાત કવ
પિયર જાય છે સૈયર સૌવ
એક વાત કવ
પિયર જાય છે સૈયર સૌવ
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની

હે જાવા દેવાની ના નથી પણ વાત જાણે એમ છે
સવારે દશથી મારે નોકરીનો ટેમ છે ... નોકરીનો ટેમ છે

સોંતાબાને કઈને જવ ટિફિન કરી દેશે વોવ
સોંતાબાને કઈને જવ ટિફિન કરશે એમની વોવ
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની

હો સૈયર બધી રોકાશે દાડા આઠ દહ
હું એટલું રોકાયુ નઈ આયી જાવું ઝટ
હો સૈયર બધી રોકાશે દાડા આઠ દહ
હું એટલું રોકાયુ નઈ આયી જાવું ઝટ

હો ગોકુલ આઠમના દાડા બાકી છે બે ચાર
ચાર દાડા પેલા ચમ થયા છો ત્યાર ... તમે થયા છો ત્યાર

હવારે વેલી નેંકળી જવ તો હોનજે પોંચી રવ
હવારે વેલી નેંકળી જવ તો હોનજે પોંચી રવ
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની

હો નોકરીનો ટેમ સોંતામાં હાચવશે મારે
ભાભરવાળી ભેંસતો હથવાર છે તમારે

હાડલો મારો પેરી દોશો ભોણાભાઈની વોવ
ચિંતા ના કરો એને કઈને હું તો જવ

હે ભલે જાવાનું તે નક્કી કરી લીધું છે તો જા
કોનુંડો કૂદી આવજે ઝટ જાજી રેતી ના ... જાજુ રેતી ના

ખાલી બેદાડા રવ તરત પાછી આવી જવ
www.gujaratitracks.com
ખાલી બેદાડા રવ તરત પાછી આવી જવ
તમે જવાદીધી તમારી બઉ મેરબાની
મને જવાદીધી તમારી બઉ મેરબાની
મને જવાદીધી તમારી બઉ મેરબાની 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »