Maiyar Javu Mara Raj - Rakesh Barot & Kajal Maheriya
Singer : Rakesh Barot & Kajal Maheriya , Lyrics : Chandu Raval
Music : Ravi-Rahul , Label : Saregama India Limited
Singer : Rakesh Barot & Kajal Maheriya , Lyrics : Chandu Raval
Music : Ravi-Rahul , Label : Saregama India Limited
Maiyar Javu Mara Raj Lyrics in Gujarati
(મૈયર જાવું મારા રાજ લિરિક્સ ગુજરાતીમાં)
હે વિમોન ઉભું દરિયા કિનારે ... ઉભું દરિયા કિનારે
મોટર ઉભી વડલાની ચોએ માણા રાજ
મોટર ઉભી વડલાની ચોએ માણા રાજ
હો વાલા મારા
એ વિમોન ઉભું દરિયા કિનારે ... કિનારે હે
એ વિમોન ઉભું દરિયા કિનારે ... ઉભું દરિયા કિનારે
મોટર ઉભી છે વડલાની ચોએ માણા રાજ
આયા ઢોલા કાનુડાના દાડા
વગ્યા ઘુઘરિયાળા ઢોલ
મેલવા આવો મૈયર જાવું માણા રાજ
એ વિમોન ઉભું દરિયા કિનારે ... ઉભું દરિયા કિનારે
મોટર ઉભી વડલાની ચોએ માણા રાજ
હો મેલવા આવો મૈયર જાવું માણા રાજ
હો કાનુડો રમવા જવાના મારે જાજા રે કોડ છે
મેલવા ના આવોતો તમને મારા હમ છે
હો ગોંડી મારી
ચમ ગોંડી આટલી ઉતાવળી થાઈ છે
કાનુડા આડી હજી ચાર પાંચ રાત છે
એ હાલો પરણિયા ગાડી હલકારો ... હલકારો
એ ઝટ પરણિયા ગાડી હલકારો
તમે માનો મારી વાત
કાનુડો આવ્યો રમવા જાવું માણા રાજ
એ વિમોન ઉભું દરિયા કિનારે ... ઉભું દરિયા કિનારે
મોટર ઉભી વડલાની ચોએ માણા રાજ
હો વાલીડા મારા મેલવા આવો મૈયર જાવું માણા રાજ
હો વાલા મારા
હે રાખો મન હળવું તમને મૈયરયે મેલશું
કાનુડો રમવાના તારા કોડ પુરા કરશું
હો ભેળા જાશું ને ભેળા પાછા આવશું
તમે કહેશો અમને એટલા દાડા રહેશું
હે તમે રમશો ને અમે રાજી થાશું ... થાશું
કાનુડો રમશો ને અમે રાજી થાશું
ભેળા આવશું પાછા ઘેર
કાનુડો રમવા વાલી લઈજવ તને આજ
એ વિમોન ઉભું દરિયા કિનારે ... ઉભું દરિયા કિનારે
મોટર ઉભી વડલાની ચોએ માણા રાજ
હો હારોહાર જઈને પાછા આવશું માણા રાજ
www.gujaratitracks.com
હે મોટર ઉભી છે લાખણી ગોંદરે માણા રાજ
હો કાનુડો રમી વેલા આવશું માણા રાજ
હે મોટર ઉભી છે બનહના કોઠે માણા રાજ

ConversionConversion EmoticonEmoticon