Dil Nathi Mantu Ekala Revanu Lyrics in Gujarati

Dil Nathi Mantu Ekala Revanu - Kishan Raval
Singer :- Kishan Raval , Lyrics :- Manoj Prajapati Mann
Music :- ShankarBhai Prajapati , Label :- Maruti Music
 
Dil Nathi Mantu Ekala Revanu Lyrics in Gujarati
(દિલ નથી માનતું એકલા રેવાનું લિરિક્સ ગુજરાતીમાં)
 
મારૂ મન નથી તને છોડીને જવાનું
મારૂ મન નથી તને છોડીને જવાનું
મારૂ મન નથી તને છોડીને જવાનું
આ દિલ નથી માનતું એકલા રેવાનું
આ દિલ નથી માનતું એકલા રેવાનું
હો રહી ગયું છે મારે ઘણું કહેવાનું
તારા વિના હવે કેમ જીવવાનું
હો જુદાઇનું દર્દ મારે કેમ સહેવાનું
જુદાઇનું દર્દ મારે કેમ સહેવાનું
દિલ નથી માનતું એકલા રેવાનું
આ દિલ નથી માનતું એકલા રેવાનું

હો ના રહેવાશે ના સહેવાશે
થોડું વિચારો અમારું શું થાશે
હો ઘડી એ ન ચાલે છે તારા વગર
સુનો મને લાગશે વાલી આ સફર
હો કેમ કરીને તમને મનવું
દિલ નથી માનતું જુદા રે થવાનું
હો જુદા થઈને ફરી કયારે મળવાનું
જુદા થઈને હવે  કયારે મળવાનું
દિલ નથી માનતું એકલા રેવાનું
મારૂ  દિલ નથી માનતું એકલા રેવાનું

હો કહીદે મુજને કે દૂર નથી જાવું
સાથે તમારી આ જિંદગી વિતાવું
હો તુજ મારી ખુસીયો ને તુજ મહેફિલ છે
જ્યારથી કર્યું  તારે નામ મેં આ દિલ છે
હો દુવા  કરૂ કે કદી જુદાઈ ના આવે
યાદ કરીને કેમ દિવસો વિતાવે
હો હવે નહીં ચાલે કોઈ રે બહાનું
હવે નહીં ચાલે કોઈ રે બહાનું
આ દિલ નથી માનતું એકલા રેવાનું
હો રહી ગયું છે મારે ઘણું કહેવાનું
www.gujaratitracks.com
તારા વિના હવે કેમ જીવવાનું
હો જુદાઇનું દર્દ મારે કેમ સહેવાનું
જુદાઇનું દર્દ મારે કેમ સહેવાનું
દિલ નથી માનતું એકલા રેવાનું
મારૂ દિલ નથી માનતું એકલા રેવાનું
આ દિલ નથી માનતું એકલા રેવાનું 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »