Ek Khune Mari Janu Rove Bija Khune Maru Bairu Lyrics in Gujarati

Ek Khune Mari Janu Rove Bija Khune Maru Bairu - Rohit Thakor
Singer: Rohit Thakor
Lyrics: Sandeep Talpada & Jigo Govind Pura
Music: Sunil Thakor & Rahul Raval , Label :Rohit Thakor Official
 
Ek Khune Mari Janu Rove Bija Khune Maru Bairu Lyrics in Gujarati
(એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરૂ લિરિક્સ ગુજરાતીમાં)
 
એ ગોમ જઉ કે ઘેર મારે બધી બાજુ ડખો છે
એ ગોમ જઉ કે ઘેર મારે બધી બાજુ ડખો છે
હમણાં થી જીવન માં મારે બહુ વખો છે

ચો લઈને જાવું દુઃખ મારે નકરૂં દુખે દુઃખ
કોણ મટાડે મારુ દુઃખ મારે  નકરૂં દુખે દુઃખ
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરૂ
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરૂ
ગોમ જઉ કે ઘેર મારે બધી બાજુ ડખો છે
હમણાં થી જીવન માં મારે બહુ વખો છે

એ થઇ જ્યો પ્રેમ ચમનો  હું કરવા નોતો માંગતો
મારુ બૈરૂ  મૂકી બીજાનો હું થવા નોતો માંગતો
એ થઇ જ્યો પ્રેમ ચમનો હું કરવા નોતો માંગતો
મારુ બૈરૂ  મૂકી બીજાનો હું થવા નોતો માંગતો

હો આવે અડધી રાતે ફોન મારુબૈરૂ  રાખે ધયોન
આવે જાનુડી નો ફોન મારુ બૈરૂ  રાખે ધયોન
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરૂ
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરૂ
ગોમ જઉ કે ઘેર મારે બધી બાજુ ડખો છે
હમણાં થી જીવન માં મારે બહુ વખો છે

એ ચાર પોંચ દાડા થી મારુ બૈરૂ રિહાઈ નો બેઠું
એક બાજુ હું જાનુડી ના નખરા કેટલા વેઠું
હો ચાર પોંચ દાડા થી મારુ બૈરૂ  રિહાઈ નો બેઠું
એક બાજુ હું જાનુડી ના નખરા કેટલા વેઠું

હો હવે કરવું તો છું મારે કરવું
ચઇ બાજુ નુ મારે થવું
હું જાનુ નો રે થવું કે પછી બૈરૂ  નો રે થવું
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરૂ
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરૂ
એ એક ખૂણે મારી જાનુ રોવે બીજા ખૂણે મારુ બૈરૂ  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »