Mari Janu Tame Koni Vato Aaya Lyrics in Gujarati

Mari Janu Tame Koni Vato Aaya - Suresh Zala & Vishnu Zala
Singer: Suresh Zala & Vishnu Zala
Lyrics: Pravin Ravat
Music:  Hardik & Bhupat , Label: Bapji Studio
 
Mari Janu Tame Koni Vato Aaya Lyrics in Gujarati
(મારી જાનુ તમે કોની વાતોમાં આયા લિરિક્સ ગુજરાતીમાં)
 
અહો આંખે આહુડા ચલકાણા
હો આંખે આહુડા ચલકાણા
હો દલ તમને દઈને અમે હાર્યા
હો આંખે આહુડા ચલકાણા
હો દલ તમને દઈને અમે હાર્યા
મારી જાન તમે કોની વાતો માં ભરમાણા 
જાનુડી તમે કોની વાતો માં ભરમાણા 
હો આંખે આહુડા ચલકાણા
હો દલ તમને દઈને અમે હાર્યા

હો સજા મને કેવી દીધી વાતો માં રે મેલી
પ્રેમ માં પરીક્ષા કેવી પરવા ના રે કીધી
હો હો હો સજા મને કેવી દીધી વાતો માં રે મેલી
પ્રેમ માં પરીક્ષા કેવી પરવા ના રે કીધી
પરવા ના રે કીધી ...પરવા ના રે કીધી

હો જાણી જોઈને થયા રે અજાણ્યા
હો આજ પોતાના બન્યા રે પરાયા
મારી જાન તમે કોની વાતો માં ભરમાણા 
એ મારી જાન તમે કોની વાતો માં ભરમાણા 
હો આંખે આહુડા ચલકાણા
હો દલ તમને દઈને અમે હાર્યા

હો વહમો રે વિયોગ કેમ વેઠયો રે વેઠાય છે 
દેજો રે જવાબ દિવસ કેમ મારો જાશે
હો હો હો વહમો રે વિયોગ કેમ વેઠયો રે વેઠાય છે 
દેજો રે જવાબ દિવસ કેમ મારો જાશે
દિવસ મારો જાશે ... કેમ દિવસ મારો જાશે

હો વાલા પારકાનું કેમ તમે માન્યા
બે જીવ તમે કેમ જુદા પાડયા
મારા રોમ અમે પ્રેમ માં ને પ્રેમ માં જ હાર્યા
ઓ મારી જાન તમે કોની વાતો માં ભરમાણા 
હો આંખે આહુડા ચલકાણા
હો દલ તમને દઈને અમે હાર્યા

અરે ઓ વિધાતા કેવા લેખ લખ્યા અમારા
સાચાં પ્રેમીઓ અહીં તમે જુદા કેમ પાડ્યા
સાચાં પ્રેમીઓ  કેમ જુદા પાડ્યા

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »