Karti Nathi Godi Mane Pela Jevo Pyar Lyrics in Gujarati

Karti Nathi Godi Mane Pela Jevo Pyar - Vipul Susra
Singer : Vipul Susra , Lyrics : Amarat Vayad
Music : Dhaval Kapadiya , Label : Raghav Digital
 
Karti Nathi Godi Mane Pela Jevo Pyar Lyrics in Gujarati
(કરતી નથી ગોડી મને પેલા જેવો પ્યાર લિરિક્સ ગુજરાતીમાં)
 
હે ... કરતી નથી ગોડી મને પેલા જેવો પ્યાર
હે ... રાખતી નથી પાગલ પેલા જેવી હંભાળ
હે ... કરતી નથી લાલો લાલો કરી લાડ
એના  રેતી ઘડી દુર લવ કરતી ભરપુર
ના  રેતી ઘડી દુર લવ કરતી ભરપુર
એ ... કરતી નથી કરતીથી ફોન આખી રાત
હે ... મોનતી નથી મોનતીથી  પેલા જેવી વાત

હો દોઢી વાતે જગડો કરી મારાથી રૂઠી છે
બીજા વાદે ચડી ખુટેલ મારાથી ખુટી છે
હો ... મારા હોમી નજરે  ફરે જોઈ દલ મારૂ દુઃખી છે
મહોબતમાં મીલાવટ કરી એ સુખી છે
એ લૂંટારીયે લુટુંયું મારૂ સુખ
આયુ અણધાર્યું દુઃખ
લૂંટારીયે લુટુંયું મારૂ સુખ
આયુ અણધાર્યું દુઃખ
એ ... બેવફાયે બતાવી દીધી એની જાત
હે ... બેવફાયે બતાવી દીધી એની જાત
હે ... બતાવી ગઈ છે વટે એની ઓકાત
હે ... કરતી નથી ગોડી મને પેલા જેવો પ્યાર

હો મેલ હતો મનમાં એના મને હમજોણો ના
પ્રીત કરી પીઠ પાછળ મારી ગઈ મને ધા
હો કુર કપટ રચી વેર કર્યા ભઈબંધોમાં
દગાળી દગો કરી વળી ગઈ એનો દા
એ નકલી નેકળીયો મારો માલ
ના પ્રેમમાં પડ્યો સાર
નકલી નેકળીયો મારો માલ
ના પ્રેમમાં પડ્યો સાર
હે ... મારા વાળી નેકળી કવસુ બદમાશ
હે ... થઇ ગયો હું પ્રેમની બાજીમાં મારા
હે ... મારા કેવું માનો તો કરતા ના પ્યાર
www.gujaratitracks.com
હે ... ખાલી રહીયુ ખોલ્યું મારૂ નીકળી ગયો શ્વાસ
હે ... કરતી નથી ગોડી મને પેલા જેવો પ્યાર
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »