Tane Pal Pal Sajan Yaad Karu - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Manoj Vimal
Lyrics : Rahul Vegad , Label : Musicaa Digital
Singer : Jignesh Barot , Music : Manoj Vimal
Lyrics : Rahul Vegad , Label : Musicaa Digital
Tane Pal Pal Sajan Yaad Karu Lyrics in Gujarati
(તને પળ પળ સાજણ યાદ કરૂ લિરિક્સ ગુજરાતીમાં)
હો તને પળ પળ સાજણ યાદ કરૂ
મારા દિલને મળવા સાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી
હવે કોને હું ફરિયાદ કરૂ
રોઈ રોઈ આંશુ બરબાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી
હાદ હામ્ભજે તું મારો બઉ દુઃખી છે સાંજણ તારો
હવે હૈયે બળતો હું ફરૂ
તને પળ પળ સાજણ યાદ કરૂ
મારા દિલને મળવા સાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી
હવે કોને હું ફરિયાદ કરૂ
રોઈ રોઈ આંશુ બરબાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી
હો તારા વિનાનો રૂદિયો રોવે નજરો નિહાકો નાખે છે
તારો વાલમ વાટુ જોવે આશા તારી રાખે છે
હો તારા વિનાનો રૂદિયો રોવે નજરો નિહાકો નાખે છે
તારો વાલમ વાટુ જોવે આશા તારી રાખે છે
હવે એકલો હું તડપુ છુ
મારી સાંજણ વાટ જોવું છુ
www.gujaratitracks.com
તને મળવા સજની હું મરૂ
તને પળ પળ સાંજણ યાદ કરૂ
મારા દિલને મળવા સાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી
હવે કોને હું ફરિયાદ કરૂ
રોઈ રોઈ આંશુ બરબાદ કરૂ
ઝટ આવને મારી જાનુડી
હો ના આવે તો સાજની તુને પ્રેમના સોગન આપું છુ
યાદમાં આંખે આશુ સારૂ આયખું મારૂ કાપું છું
હો ના આવે તો સાજની તુને પ્રેમના સોગન આપું છુ
યાદમાં આંખે આશુ સારૂ આયખું મારૂ કાપું છું
તું કેમ ના દોડી આવે
તારો સાંજણ મળવા બોલાવે
તારા વિના જીવીને શું કરૂ

ConversionConversion EmoticonEmoticon