Tame Pachha Aavvana Lyrics in Gujarati

Tame Pachha Aavvana - Suresh Zala
Singer :- Suresh Zala
Lyrics :- Natvar Solanki
Music :- Hardik Rathod , Bhupat Vageshwari
Label :- Maruti Music
 
Tame Pachha Aavvana Lyrics in Gujarati
(તમે પાછા આવવાના લિરિક્સ ગુજરાતીમાં)
 
હો આજ છોડી ભલે હાલ્યા
હો આજ છોડી ભલે હાલ્યા
તમે પાછા આવવાના
લખાણા મારી કિસ્મતમા
મોનીજો સીનુ તમે મારા
વાત વાતમાં લડે જોડે આયી ખુબ રડે
વાત વાતમાં લડે જોડે આયી ખુબ રડે
નથી દુસ્મન અમે તારા
નથી દુસ્મન અમે તારા
મોનીજો સીનુ તમે મારા મારા
હો આજ છોડી ભલે
હાલ્યા
એ સીનું પાછા ક્યારે આવવાના

જ્યારથી આ દિલ તારૂ મને મળ્યું છે
ત્યારથી જીવન જીવવું મને ગમ્યું છે
હો સીનું મારી તારા મારા પ્રેમની કથા ન્યારી છે
દિલના ઘરમાં સીનું તને વસાવી છે
ઓ મારૂ આ દિલ રટે તારૂ નામ રે
તારા વિના નથી આ કસા કામનું રે
રિસાઈ કયાં તમે ચાલ્યા
રિસાઈ ને કયાં તમે ચાલ્યા
મોનીજો સીનુ તમે મારા
હો આજ છોડી ભલે
હાલ્યા
એ સીનું પાછા ક્યારેઆવવાના

હો મારાથી દૂર જઈશ મળે છે તને રે
મારા વગર તારી ઓખો રડશે રે
હો ખબર છે કે મને તું મારી થઈશ રે
લોકોના હોમે ખોટો દેખાવ ના કરે
www.gujaratitracks.com
તું નઈ મળેતો આજે મરી જઈશ રે
તારા પ્રેમ વિના આજે જીવવું કેમ રે
નથી દુસ્મન અમે તારા
નથી દુસ્મન અમે તારા
મોનીજો બીટ્ટુ તમે મારા
હો આજ છોડી તમે
હાલ્યા
એ ગોંડી  પાછા આવવાના
હો તમે પાછા આવવાના
એ પાછા આવવાના

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »