Akha Gomane Gamati - Bechar Thakor
Singer : Bechar Thakor , Music : Sanju Thakor
Lyric : Darshan Bajigar , Label : Jay Shree Ambe Sound
Singer : Bechar Thakor , Music : Sanju Thakor
Lyric : Darshan Bajigar , Label : Jay Shree Ambe Sound
Akha Gomane Gamati Lyrics in Gujarati
(આખા ગોમને ગમતી લિરિક્સ ગુજરાતીમાં)
હે મને જે ગમતી
અરે ગોમને આખા ગમતી
હો હો મને જે ગમતી
અરે ગોમને આખા ગમતી
દીકુ તું તો દિલની ભોળી દિલમાં રાજ કરતી
અરે રે દીકુ તું તો દિલથી વાલી દિલમાં રાજ કરતી
હો મારી ચોઈસ તો જેવી તેવી હોઈ ના
તારાથી વધારે દીકુ મારે કોઈ હોઈ ના
હો મારી ચોઈસ તો જેવી તેવી હોઈ ના
તારાથી વધારે દીકુ મારે હવે કોઈ હોઈ ના
અરે રે મને જે ગમતી
ગોમને આખા ગમતી
હાંચુ ક્વ મને જે ગમતી
ગોમને આખા ગમતી
દીકુ તું તો દિલની ભોળી દિલમાં રાજ કરતી
હો અરે રે ગોંડી દીકુ તું તો દિલની ભોળી દિલમાં રાજ કરતી
હો હાથની હથેળી પર દીકુ તને રાખું છું
તારાથી વધારે દીકુ કોઈ ના માંગુ છું
હો હો દીકુ તું મારી હોંજ ને તું મારી હવાર છે
તારા વગર મારી જિંદગી હાવ બેકાર છે
હો દિલના ધબકારે મારી ઓખોના પલકારે
દીકુ તને રાખું મારા શ્વાસના સથવારે
હો દિલના ધબકારે મારી ઓખોના પલકારે
દીકુ તને રાખું મારા શ્વાસના સથવારે
એ કૌચું લ્યા મને જે ગમતી
ગોમને આખા ગમતી
હો મારા મમ્મીના હમ મને જે ગમતી
ગોમને આખા ગમતી
દીકુ તું તો દિલની ભોળી દિલમાં રાજ કરતી
એ નયના તું તો જીવથી વાલી દિલમાં રાજ કરતી
હો દાડો ઉગેને દીકુ મોઢું તારૂ જોવું છુ
અડધી રાતે દીકુ યાદ તને કરૂ છુ
ઓ દીકુ મારી તારા વગર મને ઘડી નથી ગમતું
તારી યાદોમાં દીકુ મન મારૂ ભમતું
આવજે અલી મળવા વાર તું ના કરતી
આડા અવળી દીકુ મારી ચોઈ ના રોકાતી
www.gujaratitracks.com
હો આવજે અલી મળવા વાર તું ના કરતી
આડા અવળી દીકુ મારી ચોઈ ના રોકાતી
એ કૌચું લ્યા મને જે ગમતી
ગોમને આખા ગમતી
હો મારા ભાભીના હમ
મને જે ગમતી
ગોમને આખા ગમતી
દીકુ તું તો દિલની ભોળી દિલમાં રાજ કરતી
અલી દીકુ મારા જીવથી વાલી દિલમાં રાજ કરતી
અરે દીકુ તું તો દિલની ભોળી બેચરના દિલમાં રાજ કરતી
હો નયના તું તો દિલમાં વાલી બાજીગરના દિલમાં રાજ કરતી
અરે ગોમને આખા ગમતી
હો હો મને જે ગમતી
અરે ગોમને આખા ગમતી
દીકુ તું તો દિલની ભોળી દિલમાં રાજ કરતી
અરે રે દીકુ તું તો દિલથી વાલી દિલમાં રાજ કરતી
હો મારી ચોઈસ તો જેવી તેવી હોઈ ના
તારાથી વધારે દીકુ મારે કોઈ હોઈ ના
હો મારી ચોઈસ તો જેવી તેવી હોઈ ના
તારાથી વધારે દીકુ મારે હવે કોઈ હોઈ ના
અરે રે મને જે ગમતી
ગોમને આખા ગમતી
હાંચુ ક્વ મને જે ગમતી
ગોમને આખા ગમતી
દીકુ તું તો દિલની ભોળી દિલમાં રાજ કરતી
હો અરે રે ગોંડી દીકુ તું તો દિલની ભોળી દિલમાં રાજ કરતી
હો હાથની હથેળી પર દીકુ તને રાખું છું
તારાથી વધારે દીકુ કોઈ ના માંગુ છું
હો હો દીકુ તું મારી હોંજ ને તું મારી હવાર છે
તારા વગર મારી જિંદગી હાવ બેકાર છે
હો દિલના ધબકારે મારી ઓખોના પલકારે
દીકુ તને રાખું મારા શ્વાસના સથવારે
હો દિલના ધબકારે મારી ઓખોના પલકારે
દીકુ તને રાખું મારા શ્વાસના સથવારે
એ કૌચું લ્યા મને જે ગમતી
ગોમને આખા ગમતી
હો મારા મમ્મીના હમ મને જે ગમતી
ગોમને આખા ગમતી
દીકુ તું તો દિલની ભોળી દિલમાં રાજ કરતી
એ નયના તું તો જીવથી વાલી દિલમાં રાજ કરતી
હો દાડો ઉગેને દીકુ મોઢું તારૂ જોવું છુ
અડધી રાતે દીકુ યાદ તને કરૂ છુ
ઓ દીકુ મારી તારા વગર મને ઘડી નથી ગમતું
તારી યાદોમાં દીકુ મન મારૂ ભમતું
આવજે અલી મળવા વાર તું ના કરતી
આડા અવળી દીકુ મારી ચોઈ ના રોકાતી
www.gujaratitracks.com
હો આવજે અલી મળવા વાર તું ના કરતી
આડા અવળી દીકુ મારી ચોઈ ના રોકાતી
એ કૌચું લ્યા મને જે ગમતી
ગોમને આખા ગમતી
હો મારા ભાભીના હમ
મને જે ગમતી
ગોમને આખા ગમતી
દીકુ તું તો દિલની ભોળી દિલમાં રાજ કરતી
અલી દીકુ મારા જીવથી વાલી દિલમાં રાજ કરતી
અરે દીકુ તું તો દિલની ભોળી બેચરના દિલમાં રાજ કરતી
હો નયના તું તો દિલમાં વાલી બાજીગરના દિલમાં રાજ કરતી
ConversionConversion EmoticonEmoticon