Prem Karsho To Radsho Tame Lyrics in Gujarati

Prem Karsho To Radsho Tame - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics :  Mitesh Barot(Samrat)
Music : Dhaval Kapadia , Label: Misu Digital
 
Prem Karsho To Radsho Tame Lyrics in Gujarati
(પ્રેમ કરશો તો રડશો તમે લિરિક્સ ગુજરાતીમા)

મને મળવાની કોશિશ ના કરશો તમે
હો મને મળવાની કોશિશ ના કરશો તમે
પ્રેમ દરિયો છે ડૂબી જશો રે તમે
પ્રેમ કરશો તો રડશો તમે
હો આ પ્રેમ કરશો તો રડશો તમે

હે ભૂલા પડી જશો પ્રેમના રસ્તે તમે
રાતો યાદમા રડી રડી જાગશો તમે
પ્રેમ કરશો તો રડશો તમે
હો પ્રેમ કરશો તો રડશો તમે

હો તારી સાથે રહીને પણ તારાથી દૂર છુ
હો પ્રેમની કદર મને છે પણ વાલી હુએ મજબૂર છુ
હો પ્રેમ તરો વાલી અમે કદી ના ભુલશુ
યાદ રાખશુ કે કોઈ મને હાંચો પ્રેમ રે કરતુ
હે મને ભૂલવાની કોશિશ કરજો રે તમે
રાતો યાદમા રડી રડી જાગશો તમે
પ્રેમ કરશો તો રડશો તમે
હો પ્રેમ કરશો તો રડશો તમે
www.gujaratitracks.com

હો તારા મારા પ્રેમની છે આ દુનિયા રે વેરી
હો કહાની પ્રેમની રહી  રે જશે જોજે અધૂરી
હો યાદોમાં મારી હે જાગશે જોજે વાલી મારી
હું તારો નથી હે તોઈ તુંતો થઈ ગઈ મારી
હે મને ભૂલવાની કોશિશ કરજો રે તમે
રાતો યાદમા રડી રડી જાગશો તમે
પ્રેમ કરશો તો રડશો તમે
હો પ્રેમ કરશો તો રડશો તમે

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »