Savaj Maro Ekalo Fare Lyrics in Gujarati

Savaj Maro Ekalo Fare - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad
Lyrics & Composition : Bhagavandas Ravat
Music : Ajay Vagheswari
Label : Shree Ramdoot Music

Savaj Maro Ekalo Fare Lyrics in Gujarati
(હાવજ મારો એકલો ફરે લિરિક્સ ગુજરાતીમાં)
 
હો બાવન બજારમાં બસ એની ચર્ચા
એ  બાવન બજારમાં બસ એની ચર્ચા
ભાળી એની એન્ટ્રી લોકોને લાગે મરચા
હો આઈ ડોન્ટ કેર ભલે હોય જગત વેર
હોઈ લાખો દુસ્મન પડેના એને ફેર
શેર ના માથે એતો સવાશેર
હે ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે  
એ હા ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે  
 બાવન બજારમાં બસ એની ચર્ચા
ભાળી એની એન્ટ્રી લોકોને લાગે મરચા

હો છત્રીશની સાતિને શિંહનુ જીગર
નથી કરતો એતો કોઈની ફિકર
હો છત્રીશની સાતિને શિંહનુ જીગર
નથી કરતો એતો કોઈની ફિકર
જિંદગી જીવવાની ડર્યા રે વગર
કાલ જાણે શુ રે થાશે નથી રે ખબર
હો ડરી ડરીને તો કાયર ફરે
મુસે તોઉ દઈને તો મર્દ ફરે
ડરે તે મરે દુનિયા એવું રે કહે
હે ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે  
ઓ હો ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે  
બાવન બજારમાં બસ એની ચર્ચા
ભાળી એની એન્ટ્રી લોકોને લાગે મરચા
www.gujaratitracks.com

હો દુશ્મનોના સામે એ વટથી રહે
ધાક ધમકી ના કોઈની સહે
હો દુશ્મનોના સામે એ વટથી રહે
ધાક ધમકી ના કોઈની સહે
સોના ટોળામાં એ હોહરો પડે
ભલ ભલા એની આગળ પાણી ભરે વાલા
હો જીવવું સાનથી મારવું પણ સાનથી
રેવું માનથી સાચાં સનમાનથી
ટેનશન રાખીને કદીના જીવાય
હે ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે  
હે ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે  
બાવન બજારમાં બસ એની ચર્ચા
ભાળી એની એન્ટ્રી લોકોને લાગે મરચા
હો આઈ ડોન્ટ કેર ભલે હોય જગત વેર
હોઈ લાખો દુસ્મન પડેના એને ફેર
શેર ના માથે એતો સવાશેર
હે ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે  
ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે
એ હા ઝૂંડમાંતો શિયાળિયાં ફરે હાવજ મારો એકલો ફરે  
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »