Madhosh Lyrics in Gujarati

Madhosh - Rakesh Barot
Singer - Rakesh Barot , Lyrics - Harjit Panesar
Music - Ravi - Rahul , Label- Saregama India Limited
 
Madhosh Lyrics in Gujarati
(મદહોશ લિરિક્સ ગુજરાતીમા)
 
હો મદહોશ મને કરી ગયા છો
હો મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો

મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો

અરે કાતિલ તમારી અદાઓ
નશીલી તમારી આંખો
દિલની રાણી બની ગયા છો
તમે મને ગમી ગયા છો

હો મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો
તમે મને ગમી ગયા છો

હો અંગ અંગ તમારુ મહકે છે એવુ
એ  ખુશ્બૂનો હું કાયલ થયો
હો અપ્સરા તમે છો રૂપની છો રાણી
તમારા આ હુસ્નનો દીવાનો થયો
www.gujaratitracks.com

હો મારી બાહોમાં આવો
પ્રેમની મોસમ જગાવો
પાગલ તે મને બનાવ્યો
તમે મને ગમી ગયા છો

મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો
તમે મને ગમી ગયા છો

હો હોઠોની લાલી આંખોનું કાજળ
જાણે મને કોઈ ઈશારા કરે છે
હો એક વાર આવો અમારી બાહોમા
સારી ઉંમરની અમને રાહત મળે

હો સાચવીને રાખુ સદા
મારા દિલના ઘરમા
મીઠ્ઠી મીઠ્ઠી તમારી વાતો
તમે મને ગમી ગયા છો

મદહોશ મને કરી ગયા છો
મદહોશ મને કરી ગયા છો
તમે મને ગમી ગયા છો
તમે મને ગમી ગયા છો

તમે મને ગમી ગયા છો
તમે મને ગમી ગયા છો
  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »