Jivo To Jindgi Moj Thi Lyrics in Gujarati

Jivo To Jindgi Moj Thi - Hansha Bharwad
 singar :- Hansha Bharwad , Music : Jeckie Gajjar
Lyrics : Ramesh Vachiya , LABEL : SS Digital
 
Jivo To Jindgi Moj Thi Lyrics in Gujarati
(જીવો તો જિંદગી મોજથી લિરિક્સ ગુજરાતીમાં)
 
હા જિંદગીના દાડા તો બે ચાર
હા જિંદગીના દાડા તો બે ચાર
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
હા જિંદગીતો મળી છે ઉધાર
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
હો ઠાકરે દીધો તમને રૂડો રે રોટલો
નારે રે તોડો કોઈ ગરીબનો ઓટલો
હા હાઈ  ખોટી કોઈની ના લેવાય
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
હા જિંદગીતો મળી છે ઉધાર
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
મોજથી જીવી લ્યો ને ભાઈ

હા પૈસાનો પાવરને રૂપનો રૂઆબ
કરશો ના એનો દેવો પડેશે રે હિસાબ
હો એવો રે હોઈ છે સૌવ નો રે કાન
દેવો ના કોઈને જિંદગીમાં દાબ
હો ચાંચી શિખામણ ચાચવીને રાખજો
ખોટાના ખેલમાં નારે ફસાજો
હા જિંદગી છે એક જુગાર
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
હા જિંદગીતો મળી છે ઉધાર
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
મોજથી જીવી લ્યો ને ભાઈ

હો સેવાના કામ તમે કરતા રેજો
બાકી તો જિંદગી મોજથી જીવજો
હો ચાંચી નીતીય તમે ચાલતા રેજો
આવે જો દુઃખ મારા ઠાકરને કેજો
www.gujaratitracks.com
હો અવતાર મળ્યો તને મોંઘા રે મૂલનો
આતો રે મારા શમળિયાની દેણજો
હા વેર ઝેર છોડો તમે ભાઈ
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
હો મહેશ મોકરિયા વિનવે આજ ઠાકરને જોડીને બે હાથ
એ મોજથી જીવી લ્યો ને ભાઈ
જીવી લ્યો ને ભાઈ

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »