All India Ma Ek Tu Mane Game - Jyoti Vanjara
Singer: Jyoti Vanjara , Lyrics: Baldevsinh Chauhan
Music: Ravi - Rahul , Label: Meshwa Films
Singer: Jyoti Vanjara , Lyrics: Baldevsinh Chauhan
Music: Ravi - Rahul , Label: Meshwa Films
All India Ma Ek Tu Mane Game Lyrics in Gujarati
(ઓલ ઇન્ડિયામાં એક તું ગમે લિરિક્સ ગુજરાતીમાં)
એ મને ઓલ રે ઇન્ડિયામાં બીજું કોઈના ગમે
એ મને ઓલ રે ઇન્ડિયામાં બીજું કોઈના ગમે
મને આખી રે દુનિયામાં બીજું કોઈના ગમે
તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
એ થઈ ધબકારો તું દિલનો મારા રૂદિયામાં રમે
થઈ ધબકારો તું દિલનો મારા રૂદિયામાં રમે
તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
એ તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
હો તારા વિના જો કરું વિચાર હું કોઈનો
છલ્લો દિવસ હોઈ મારા જીવનનો
હો તારા વિના જો કરું વિચાર હું કોઈનો
છલ્લો દિવસ હોઈ મારા જીવનનો
એ મને ઓલ રે ઇન્ડિયામાં બીજું કોઈના ગમે
મને આખી રે દુનિયામાં બીજું કોઈના ગમે
તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
એ થઈ ધબકારો તું દિલનો મારા રૂદિયામાં રમે
થઈ ધબકારો તું દિલનો મારા રૂદિયામાં રમે
તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
એ તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
હો તારા વિના જો કરું વિચાર હું કોઈનો
છલ્લો દિવસ હોઈ મારા જીવનનો
હો તારા વિના જો કરું વિચાર હું કોઈનો
છલ્લો દિવસ હોઈ મારા જીવનનો
www.gujaratitracks.com
એ તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
એ મને ઓલ રે ઇન્ડિયામાં બીજું કોઈના ગમે
મને આખી રે દુનિયામાં બીજું કોઈના ગમે
તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
હાચ્ચું કૌછું સાયબા એક તું મને ગમે
હો હું છું દીવાની સાયબા તારા રે પ્રેમની
તારા વિના તો આ દુનિયા શું કામની
હો હું છું દીવાની સાયબા તારા રે પ્રેમની
તારા વિના તો આ દુનિયા શું કામની
એ તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
એ મને ઓલ રે ઇન્ડિયામાં બીજું કોઈના ગમે
મને આખી રે દુનિયામાં બીજું કોઈના ગમે
તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
હાચ્ચું કૌછું સાયબા એક તું મને ગમે
હો પ્રેમ કર્યો તો શું દુનિયાથી ડરવું
સાથે રે જીવવું ને સાથે રે મરવું
હો પ્રેમ કર્યો તો શું દુનિયાથી ડરવું
સાથે રે જીવવું ને સાથે રે મરવું
એ તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
એ મને ઓલ રે ઇન્ડિયામાં બીજું કોઈના ગમે
મને આખી રે દુનિયામાં બીજું કોઈના ગમે
તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
એ હાચ્ચું કૌછું સાયબા એક તું મને ગમે
એ હાચ્ચું કૌછું સાયબા એક તું મને ગમે
એ તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
એ મને ઓલ રે ઇન્ડિયામાં બીજું કોઈના ગમે
મને આખી રે દુનિયામાં બીજું કોઈના ગમે
તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
હાચ્ચું કૌછું સાયબા એક તું મને ગમે
હો હું છું દીવાની સાયબા તારા રે પ્રેમની
તારા વિના તો આ દુનિયા શું કામની
હો હું છું દીવાની સાયબા તારા રે પ્રેમની
તારા વિના તો આ દુનિયા શું કામની
એ તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
એ મને ઓલ રે ઇન્ડિયામાં બીજું કોઈના ગમે
મને આખી રે દુનિયામાં બીજું કોઈના ગમે
તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
હાચ્ચું કૌછું સાયબા એક તું મને ગમે
હો પ્રેમ કર્યો તો શું દુનિયાથી ડરવું
સાથે રે જીવવું ને સાથે રે મરવું
હો પ્રેમ કર્યો તો શું દુનિયાથી ડરવું
સાથે રે જીવવું ને સાથે રે મરવું
એ તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
એ મને ઓલ રે ઇન્ડિયામાં બીજું કોઈના ગમે
મને આખી રે દુનિયામાં બીજું કોઈના ગમે
તારા હમ તારી કસમ હાચ્ચું કૌછું સાયબા
એક તું મને ગમે
એ હાચ્ચું કૌછું સાયબા એક તું મને ગમે
એ હાચ્ચું કૌછું સાયબા એક તું મને ગમે
ConversionConversion EmoticonEmoticon