Prem Ma Padyo - Bhumik Shah
Singer : Bhumik Shah
Lyrics & Music :- Jay Trivedi
Label : Vani Music
Singer : Bhumik Shah
Lyrics & Music :- Jay Trivedi
Label : Vani Music
Prem Ma Padyo Lyrics in Gujarati
(પ્રેમ માં પડ્યો લિરિક્સ ગુજરાતીમાં)
હો પીગળી જવાનું છે આજે
તારી વાતોમાં આંખોમાં આંખોથી મનમાં ને મનથી તું દિલમાં બીરાજે
અરે છૂટી જવાનું છે આજે
બધા દર્દોથી શંકાથી દૂર થઈને તું આવ મારી ઓર સમી સાંજે
હા તું આવ મારી ઓર સમી સાંજે
હા તું આવ મારી ઓર સમી સાંજે
તારા ગાલોનો રંગ આજે એવો ચડ્યો
હું હસ્તા ચહેરા એ ખુબ રડ્યો
છોરી તારા વિના એક સેકન્ડ ના જાય એવો પ્રેમમાં હું તારા કેવો પડ્યો
એવો પ્રેમમાં હું તારા કેવો પડ્યો
એવો પ્રેમમાં હું તારા કેવો પડ્યો
તારી આ વાતોમાં મીઠા સંવાદોમાં કેવો ચકરાળે ચડ્યો હું
તારી એક સ્માઈલ જોવા અદા ને સ્ટાઇલ જોવા ગામ આખું ફરી વાળ્યો હું

અરે ઘેલો થયો ચકરાળે ચડ્યો છોરીના પ્રેમમાં કેવો પડ્યો

www.gujaratitracks.com

અરે પ્રેમમાં હું તારા કેવો પડ્યો

ConversionConversion EmoticonEmoticon