Chalke Se Pani Lyrics in Gujarati

Chalke Se Pani - Tejal Thakor
Singer : Tejal Thakor , Music : Vishal Vagheshwari
Lyrics : Ketan Barot , Label : Yuvraj Films

Chalke Se Pani Lyrics in Gujarati
(છલકે છે પાણી લિરિક્સ ગુજરાતીમાં)
 
નદીઓનો નીર બેડે છલકે સે પોણી
નદીઓનો નીર બેડે છલકે સે પોણી
નદીઓનો નીર બેડે છલકે સે પોણી
હે પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી
હે નદીઓનો નીર બેડે છલકે સે પોણી
હે પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી

હે શેરનો શોખીન આવ્યો ચ્યોથી છોકરો રૂપાળો
આંખના ઈશારે એણે કર્યો રે ઉલાળો
હે નજરું મળીને હૂતો થયજી પોણી પોણી
નજરું મળીને હૂતો થયજી પોણી પોણી
હે પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી
હે નદીએ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી
www.gujaratitracks.com

છોનો હશે છોનો નઈ શું ખબર એતો
આઘો પાછો થાઈ છે નથી કોઈને કોઈ કેતો
હો પોહેં ના આવે એતો ફરે છેટો છેટો
બોલવું એનેતો એતો આડુ અવળું જોતો
હો જાણું ના હું એનો શું હશે ઈરાદો
મોઢા પરથી લાગે ઈતો હાઉ સીધો સાદો
હે મળેજો મોકોતો મારે દિલની વાત કેવી
મળેજો મોકોતો મારે દિલની વાત કેવી
હે પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી
હે નદીએ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી

હો પેલી મુલાકાતમાં હૂતો હૈયું બેઠી હારી
મનમાં વાસી ગઈ એની મેઠી મેઠી બોલી
હો એના પાછળ થયજી હૂતો હાઉ ગોંડી ઘેલી
ઘેર જવાનું મનના થાઈ એને મોહ મેલી
હો જોત રે જોતામાં એના પ્રેમમાં પડી જઈ
એના વગર હવે મારી જિંદગી જાશે નઈ
હે બની ગઈ શું હૂતો એના નોમની દીવાની
બની ગઈ શું હૂતો એના નોમની દીવાની
હે પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી
હે નદીએ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી
સાહેલી મારી પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »