Jag Je Mata Tari Jarur Padi Chhe Lyrics in Gujarati

Jag Je Mata Tari Jarur Padi Chhe - Vipul Susra
Singer: Vipul Susra
Lyrics: Amarat Vayad , Rajan Rathod
Music: Dhavan Kapadiya , Label: Rudrax Digital
 
Jag Je Mata Tari Jarur Padi Chhe Lyrics in Gujarati
(જાગ જે માતા તારી જરૂર પડી છે લિરિક્સ ગુજરાતીમાં)
 
એ જાગ જે માતા તારી જરૂર પડી છે
એ જાગ જે મારી માતા તારી જરૂર પડી છે
એ વેળા ની વાઝેણ આજે વેરા રે બની છે
નોખયો મારા પર આરોપ આતો મતલબી છે લોક
નોખયો મારા પર આરોપ આતો મતલબી છે લોક
એ આવજે મારી માતા આજે ભીડ રે પડી છે
એ ઓતેડી કકડી મારી ઓખડી રડી છે
એ આવજે મારી માતા તારી જરૂર પડી છે

હો અણધાર્યું વિગણ આયુ વેરા રે લૂંટાય છે
કપરી વેરાયે મારી કસોટી ચેવી થાય છે
હો હો હો આવજે માડી નકે આબરૂ મારી જાય છે
દુનિયા ના દેખાવ માં મારી જોયા જેવી થાય છે
હે માડી પુરે આજે હાચ
માં તું આવજે આપો આપ
www.gujaratitracks.com
માડી પુરે આજે હાચ
માડી આવજે આપો આપ
એ આજવે મારી સિંહણ આજે સંકટ ની ઘડી છે
એ આવજે મારી દૈતન દુનિયા હોમી રે પડી છે
એ આવજે મારી માતા તારી જરૂર પડી છે

ઓ ચાર દિશા ના વાયરા વાયા દુઃખના વાદળ ફાટ્યા
હગા વાલા એ અળગા કરી નાખ્યા
હો હો હો વર્તા વર્યા ઘેર ઘરના એ બારણાં વાસ્યા
થયું અંધારું મારે ના રહી કોઈ આશા
હે મારી હોભડી લીધી વાત માં એ દુઃખ માં દીધો સાથ
મારી હોભડી લીધી વાત માં એ દુઃખ માં દીધો સાથ
www.gujaratitracks.com

એ અમરત વાયડ એ આ વાત કરી છે
એ હાર્યો દુશ્મન મારી જીત રે થઇ છે
એ આવજે મારી માતા તારી જરૂર પડી છે  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »