Bye Bye Bewafa - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jalso Gujarati
Singer : Jignesh Barot
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : Jalso Gujarati
Bye Bye Bewafa Lyrics in Gujarati
(બાય બાય બેવફા લિરિક્સ ગુજરાતીમાં)
હો પ્રેમમાં હવે કોઈ માજા નથી
બેવફા માટે કોઈ સજા નથી
હો પ્રેમમાં હવે કોઈ માજા નથી
બેવફા માટે કોઈ સજા નથી
પ્રેમમાં હવે કોઈ માજા નથી
બેવફા માટે કોઈ સજા નથી
મારૂ થવું હોઈ તે થાઈ એને જવું હોઈ ત્યાં જાય
મારૂ થવું હોઈ તે થાઈ એને જવું હોઈ ત્યાં જાય
પણ પ્યાર નહીં રે ભુલાય
બાય બાય બેવફા

હો હસ્તા ચહેરાના અહીં હજારો મતલબ છે
પ્રેમ છે કે નફરત જાણે એ રબ છે
હો હસ્તા ચહેરાના અહીં હજારો મતલબ છે
પ્રેમ છે કે નફરત જાણે એ રબ છે
જયારે દગો થઇ જાય ત્યારે ભૂલ હમજાય
પણ પ્યાર નહીં રે ભુલાય
બાય બાય બેવફા
બાય બાય બેવફા
બાય બાય બેવફા
બાય બાય બેવફા
હો ચાંચા રે પ્રેમની એને ક્યાં કદર છે
શું વીતે તારા વિના તને ક્યાં ખબર છે
હો ચાંચા રે પ્રેમની એને ક્યાં કદર છે
શું વીતે તારા વિના તને ક્યાં ખબર છે
નઈ મળવાનું થાઈ બીજા હારે ફરવા જાય

www.gujaratitracks.com

ConversionConversion EmoticonEmoticon