Thakar Vase Bharwado Na Ghatma Lyrics in Gujarati

Thakar Vase Bharwado Na Ghatma - Geeta Rabari
Singer - Geeta Rabari
Lyrics - Manu Rabari , Deepak Purohit
Music - Mayur Nadiya , Label - Raghav Digital
 
Thakar Vase Bharwado Na Ghatma Lyrics in Gujarati
(ઠાકર વસે ભરવાડોના ઘટમા લિરિક્સ ગુજરાતીમાં)
 
હા ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
એ ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
પછી કેમ ના ફરે ભરવાડ વટમાં રે
હે એ આખી સમાજ ઘેલી ઠાકર સતમાં રે
આખી સમાજ ઘેલી ઠાકર એના સતમાં રે
ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
હા ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
પછી કેમ ના ફરે ભરવાડ વટમાં રે

હા એની સ્ટાઇલ છે નોખી
એની વાત છે અનોખી
બોલ બોલે જોખી જોખી
એ વાત કરે ચોખ્ખી
હા એની સ્ટાઇલ છે નોખી
એની વાત છે અનોખી
બોલ બોલે જોખી જોખી
એ વાત કરે ચોખ્ખી

હે પાછા પડે ના આવે જો હઠમાં રે
પાછા પડે ના આવે જો હઠમાં રે
ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
પછી કેમ ના ફરે ભરવાડ વટમાં રે

હા સમાજ સંસ્કારી નિભાવી જાણે યારી
એના લોહીમાં દાતારી મારો મોંઘો માલધારી
સમાજ સંસ્કારી નિભાવી જાણે યારી
એના લોહીમાં દાતારી મારો મોંઘો માલધારી
હે નવઘણ મુંધવા કે સમાજ મારી સાથમાં રે
નવઘણ મુંધવા કે સમાજ મારી સાથમાં રે
ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે 
www.gujaratitracks.com
પછી કેમ ના ફરે ભરવાડ વટમાં રે

હા માલ ઢોર અને ગાયુ દૂધ દોવે સૌ બાયુ
સાંજે ભેળા મળી વાળું કરે બધા ભાયુ
માલ ઢોર અને ગાયુ દૂધ દોવે સૌ બાયુ
સાંજે ભેળા મળી વાળું કરે બધા ભાયુ
હે મનુ કે છે આ સંપ મારી નાતમાં રે
મનુ કે છે આ સંપ મારી નાતમાં રે
ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
પછી કેમ ના ફરે ભરવાડ વટમાં રે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »