Ame Prem Ne Samjavama Moda Padya Lyrics in Gujarati

Ame Prem Ne Samjavama Moda Padya - Dhaval Barot
Singer : Dhaval Barot
Lyrics : Ganu Bharwad , Ramesh Vachiya
Music : Ravi - Rahul
Label : RAJAMOMAI DIGITAL
 
Ame Prem Ne Samjavama Moda Padya Lyrics in Gujarati
 | Karyo Ame Prem Ne Mali NafaratLyrics in Gujarati |
 
(અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા લિરિક્સ ગુજરાતીમાં)
 
હો કર્યો અમે પ્રેમને મળી નફરત
હો કર્યો અમે પ્રેમને મળી નફરત
કાયદો આ કેવો તારો જોને કુદરત
જેને માન્ય પોતાના એ થયા ના અમારા
અધૂરા રહીગયા દિલના બધા ઓરતા
હવે દિલમાં આ દર્દોના ઘા વધ્યા
અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા

હો કર્યો અમે પ્રેમને મળી નફરત
કાયદો આ કેવો તારો જોને કુદરત

હો સાંજ ને સવારે અમે દેવના દરબારમાં
પૂજાઓ કરતા પ્રેમ તારો રે પામવા
હો જિંદગીમાં કયના મળ્યુ શિવાય મારે રડવા
દિલના દાગ જય કોને રે દેખાડવા
હો માળો વીખી ગયો પ્રેમ તારો ના મળ્યો
મારી જિંદગીમાં તારો અફ્સોશ રહી ગયો
હવે દિલમાં આ દર્દોના ઘા વધ્યા
અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા

હો કર્યો અમે પ્રેમને મળી નફરત 
www.gujaratitracks.com
કાયદો આ કેવો તારો જોને કુદરત

હો વિચાર્યું નહોતુ એવુ મારે થયુ
તારી ખુશયો લૂંટીને રડવું મારે પડ્યુ
હો મને ગમ્યું હતુ એ મારો વિચાર છે
જોઈ તારા હાલ જાનુ ધવુ લાચાર છે
હો જયારે જીવ જશે ત્યારે માફી મળશે
ત્યાં સુધી તારો ધવુ તારી યાદમાં રડશે
હવે દિલમાં આ દર્દોના ઘા વધ્યા
અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા

હો કર્યો અમે પ્રેમને મળી નફરત
કાયદો આ કેવો તારો જોને કુદરત
જેને માન્ય પોતાના એ થયા ના અમારા
અધૂરા રહીગયા દિલના બધા ઓરતા
હવે દિલમાં આ દર્દોના ઘા વધ્યા
અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »