i Miss You Bittu Lyrics in Gujarati

i Miss You Bittu - Ashok Thakor
 
i Miss You Bittu Lyrics in Gujarati
(આઈ મિસ યુ બીટ્ટુ લિરિક્સ ગુજરાતીમાં)
 
તારા હમ દિલથી તને પ્રેમ કરૂ છુ
હર પલ બીટ્ટુ તને મિસ કરૂ છુ

હો નખરા તારા અનોખા છે
નખરા તારા અનોખા છે
માની જાને કેમ જીદ્દ કરે છે
નખરા તારા અનોખા છે
માની જાને કેમ જીદ્દ કરે છે
તને સમજાવુ કેમ તુ છે દિલનું મારા ચેંન
તને સમજાવુ કેમ તુ છે દિલનું મારા ચેંન
મારા દિલને અપનાવી લેને
તારા હમ દિલથી તને પ્રેમ કરૂ છુ
હર પલ બીટ્ટુ તને મિસ કરૂ છુ
તારા હમ દિલથી તને પ્રેમ કરૂ છુ
નાની નાની વાતે દીકુ મિસ કરૂ છુ

હો કઇદવ તને ઓ હમ સફર
રેવું નથી તારા વગર
ઓ ઓરે દિલબર વફાની કર કદર
કેરી દેને મુજ પર મહેર
હો ચહેરા લાખો હજારો છે
તારા વિના ક્યાં કોઈ દેખાય છે
ચહેરા લાખો હજારો છે
તારા વિના ક્યાં કોઈ દેખાય છે
તને કરૂ બઉ પ્રેમ તોઈ સતાવે તુ કેમ
તને કરૂ બઉ પ્રેમ તોઈ સતાવે તુ કેમ
હવે જીદ્દ તો મેલી દેને
તારા હમ દિલથી તને પ્રેમ કરૂ છુ
હર પલ બીટ્ટુ તને મિસ કરૂ છુ
તારા હમ દિલથી તને પ્રેમ કરૂ છુ
હર પલ બીટ્ટુ તને મિસ કરૂ છુ
www.gujaratitracks.com

હો ખબર છે યાર મને ચીડવે છે જાન
ઈશ્કના પારખા કરે છે
હો દિલના મારા ઘણા અરમાન છે જાન
આવીને પુરા કરી દેને
હો મારી જિંદગીમાં રંગ ભરી દે
એટલુ અહેસાન કરી દેને
મારી જિંદગીમાં રંગ ભરી દે
એટલુ અહેસાન કરી દેને
મારો જીવ કુરબાન તારા પર મારી જાન
મારો જીવ કુરબાન તારા પર મારી જાન
મારા દિલને અપનાવી લેને
મારો જીવ કુરબાન તારા પર મારી જાન
તારા હમ દિલથી તને પ્રેમ કરૂ છુ
નાની નાની વાતે દીકુ મિસ કરૂ છુ
તારા હમ દિલથી તને પ્રેમ કરૂ છુ
નાની નાની વાતે દીકુ મિસ કરૂ છુ  


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »