Mara Vagar Mari Mata Nai Vade Lyrics in Gujarati


Mara Vagar Mari Mata Nai Vade - Shital Thakor & Chaman Thakor
Singer : Shital Thakor , Chaman Thakor , Jayanti Vagh
Music : Ravi - Rahul
Lyrics -: Naresh Thakor (Vayad)
Label : Ekta Sound
 
Mara Vagar Mari Mata Nai Vade Lyrics in Gujarati
(મારા વગર મારી માતા નઈ વળે લિરિક્સ ગુજરાતીમાં)
 
એ ડેકલા વગાડે કોઈ મેડ ના પડે
ડેકલા વગાડે કોઈ મેડ ના પડે
પાવડીયા ના ડેકલા પાછા પડે
મારા વગર મારી માતા નઈ વળે

ડેકલા વગાડે કોઈ મેડ ના પડે
પાવડીયા ના ડેકલા પાછા રે પડે
મારા વગર મારી માતા નઈ વળે

એ ગોમ જોવા ચઢશે ધોળા દાડે
જોર નહિ હોય એ દાડે હાથના કોડે
ગોમ જોવા ચઢશે ધોળા દાડે
જોર નહિ હોય એ દાડે હાથના કોડે

ધુણસે તારી બાયડી છુટા વાળે
વિફરેલી હશે મારી માતા એ દાડે
મારા વગર નઈ વળે માતા એ દાડે

એ ડેકલા વગાડે કોઈ મેડ ના પડે
પાવડીયા ના ડેકલા પાછા રે પડે
મારા વગર મારી માતા નઈ વળે
મારા વગર મારી માતા નઈ વળે

એ જાડાના જોરે મારી આબરૂ પડાવી
એ દાડે આબરૂ મેં માતાને ભડાવી
મારી માતાની તને ક્યાં રે ખબર છે
આગ નો ભડકો ન મેણું ના ખમનાર છે

એ વણવખો આવશે તારા ઘેર
માતા વરતાવશે કાળો કેર
www.gujaratitracks.com
વણવખો આવશે તારા ઘેર
માતા વરતાવશે કાળો કેર

એ દેવાળા ભોપાળા કરે ફેર નહિ પડે
મારી માતાનું વેણ કોઈ ને નહિ જડે
મારા વગર મારી માતા નઈ વળે

ડેકલા વગાડે કોઈ મેડ ના પડે
પાવડીયા ના ડેકલા પાછા રે પડે
મારા વગર મારી માતા નઈ વળે
મારા વગર મારી વાઘેણ નઈ વળે

ઓ પાપ તારું છાપરે ચઢી ને પોકારશે
મારી માતા ધોળા દાડે તારા તને દેખાડશે
અરે માતા ઉભી છે એના ભોળીયાની જોડે
ગુનેગાર થયો માનો હવે એ નહિ છોડે

હો વાગશે ડેકલાને ધ્રુનસે ભુવા
આવવું પડશે એ દાડે મને કગરવા
વાગશે ડેકલાને ધ્રુનસે ભુવા
આવવું પડશે એ દાડે મને કગરવા

એ કોમ તે કર્યા છે બહુ બધા કાળા
ઘેર તારે વખાશે હોકડીને તાળા
મારી માતાના મુઘા પડશે તને ચાળા

ડેકલા વગાડે કોઈ મેડ ના પડે
પાવડીયા ના ડેકલા પાછા રે પડે
મારા વગર મારી માતા નઈ વળે

ડેકલા વગાડે કોઈ મેડ ના પડે
પાવડીયા ના ડેકલા પાછા રે પડે
મારા વગર મારી માતા નઈ વળે
મારા વગર મારી માતા નઈ વળે
મારા વગર મારી માતા નઈ વળે
મારા વગર મારી માતા નઈ વળે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »