Tari Mari Adhuri Kahani Lyrics in Gujarati

Tari Mari Adhuri Kahani - Dhaval Barot
Singer :- Dhaval Barot
Music :- Alpesh Panchal
Lyrics  :- Ganu Bharvad
Label :- Keshar Music
 
Tari Mari Adhuri Kahani Lyrics in Gujarati
 
હો તકલીફ તો ત્યારે થઈ તું મને છોડી ગઈ
હો તકલીફ તો ત્યારે થઈ તું મને છોડી ગઈ
સાથ મારો છોડી મને નોધારો કરી ગઈ
હો વાતો હતી એ ના થઇ પુરી
તું જાણે એ તારી મજબૂરી
વાતો હતી એ ના થઇ પુરી
તું જાણે એ તારી મજબૂરી
હો રહી ગઈ તારી મારી અધૂરી કહાણી
હો હો  રહી ગઈ રહી ગઈ અધૂરી કહાણી
હો તકલીફ તો ત્યારે થઈ તું મને છોડી ગઈ

હો દિલમાં હવે મારે દર્દો ની આશા
પારકું પાનેતર જોઈ દિલને થઈ નિરાશા
હો ચોરીયે ચડ્યા મારા  પ્રેમ ને મારી
ભૂલ શું હતી તમે કહીદો અમારી
હો જીવશું તારા વિના અમે જુરી જુરી
તારી યાદોમાં મારી જિંદગી થાશે પુરી  
જીવશું તારા વિના અમે જુરી જુરી
તારી યાદોમાં મારી જિંદગી થાશે પુરી  
હો રહી ગઈ તારી મારી અધૂરી કહાણી
રહી ગઈ રહી ગઈ અધૂરી કહાણી

હો આયો હું આયો તારા ઘરની એ ગલીએ
જોઈ મેં જોઈ તને ઘરના ઓનગણીએ
હો મળવા માંગુ તને છેલ્લી આ ઘડીયે
કહી નથી શકતો તને પાછા ક્યારે મળીયે
હો નથી સહેવાતી મને તારી આ દુરી
કીધીના મને તતો તારી મજબૂરી
નથી સહેવાતી મને તારી આ દુરી
કીધીના મને તતો તારી મજબૂરી
હો રહી ગઈ તારી મારી અધૂરી કહાણી
રહી ગઈ રહી ગઈ અધૂરી કહાણી
હો રહી ગઈ રહી ગઈ અધૂરી કહાણી
હો રહી ગઈ રહી ગઈ અધૂરી કહાણી
જાનુ તારા મારા પ્રેમની અધૂરી કહાણી

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »