Vakhat Lyrics in Gujarati

Vakhat - Dhaval Barot
Singer : Dhaval Barot
Lyrics : Darshan Bazigar/Harjit Panesar
Music : Ravi-Rahul
Label : Samay Digital​ 
 
Vakhat Lyrics in Gujarati
 
હો સાથ અને સથવારો તારો ના મળ્યો
હો સાથ અને સથવારો તારો ના મળ્યો
મતલબી દુનિયામાં પ્યાર ના મળ્યો
મને મળવાનો તને વખત ના મળ્યો
હો હો મને મળવાનો તને વખત ના મળ્યો
હો હાચ્ચું મને કૈડે શું ગમ્યું ના તને
શું હતો વાંક મારો કૈડે તું મને
કેમ કોઈ ફેર જાનુ તને ના પડ્યો
હો મને મળવાનો તને વખત ના મળ્યો
હો સાથ અને સથવારો તારો ના મળ્યો
મતલબી દુનિયામાં પ્યાર ના મળ્યો
જાનુ મને મળવાનો તને વખત ના મળ્યો
મને મળવાનો તને વખત ના મળ્યો

હો કોઈની વાતોમાં આવી રે ગયા છો
એટલે જોઈ મને મોઢું ફેરવો છો
હો અમે તો રાખતા હમ્ભાળ તમારી
તને તો માનતાતા જિંદગી અમારી
હો જીવથી વધારે અમે ચાહતા તને
હાચ્ચું મને કૈડે શું ગમ્યું ના તને
ભરોશો મારો આજે તૂટી રે ગયો
હો મને મળવાનો તને વખત ના મળ્યો
હો મને મળવાનો તન વખત ના મળ્યો

હો મારુ રે નોમ હતું દિલમાં તારા
અમે તો હતા તને જીવથી પણ વાલા
હો હવે તને કેમ અમે ગમતા રે નથી
હવે તમે વાત કેમ કરતા રે નથી
હો મારા સવાલનો જવાબ આપી દે
હાચ્ચું મને કૈડે શું ગમ્યું ના તને
આંધળો પ્રેમ તને કર્યો રે હતો
તો પછી મને મળવાનો તને વખત ના મળ્યો
હો સાથ અને સથવારો તારો ના મળ્યો
મતલબી દુનિયામાં પ્યાર ના મળ્યો
મને મળવાનો તને વખત ના મળ્યો
એ ગોંડી મને મળવાનો તને વખત ના મળ્યો
હો મને મળવાનો તને વખત ના મળ્યો  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »