Maro Bhagwan Jaane - Kajal Maheriya
Singer: Kajal Maheriya
Music: Ravi-Rahul
Lyrics: Rajesh Solanki
Label: Saregama India Limited
Singer: Kajal Maheriya
Music: Ravi-Rahul
Lyrics: Rajesh Solanki
Label: Saregama India Limited
Maro Bhagwan Jaane Lyrics in Gujarati
ઓ જિંદગી ના દિવસો અમે કેવા રે જીવી રહ્યા
જિંદગી ના દિવસો અમે કેવા રે જીવી રહ્યા
યાદો માં તારી અમે જુરી રે મરી રહ્યા
મારો ભગવાન જાણે હવે ક્યારે મળીશું
કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા
હો કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા
હો જિંદગી ના દિવસો અમે કેવા રે જીવી રહ્યા
યાદો માં તારી અમે જુરી રે મરી રહ્યા
ઓલ્યા ભગવાન ને હું તો એટલું પૂછું છું
નસીબ મા નોહતો પ્રેમ તો કેમ રે મળાવ્યા
હો પલ ભર ની પ્રીત પછી મળી રે જુદાઈ
પ્રેમ તો મળ્યો નહિ મળ્યા ખોટા રે દિલાશા
મારો ભગવાન જાને હવે શું રે કરીશું
યાદ તને કરી કરી રોજ રે રડીશું
હો જિંદગી ના દિવસો અમે કેવા રે જીવી રહ્યા
યાદો માં તારી અમે જુરી રે મરી રહ્યા
હો સાથે જીવવાના અને સાથે મરવાના
અરમાનો મારા સપના બની રહી ગયા
હું તો સમજી તી એક દી મારો રે બનાવીશ
મારો પ્રેમ ઠુકરાવી પારકાના થઇ ગયા
મારો ભગવાન જાણે હવે મારુ શું થાશે
યાદો માં તારી હવે પાગલ થઇ ફરીશું
મારો ભગવાન જાણે હવે ક્યારે મળીશું
કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા
હો કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા
હો કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા
જિંદગી ના દિવસો અમે કેવા રે જીવી રહ્યા
યાદો માં તારી અમે જુરી રે મરી રહ્યા
મારો ભગવાન જાણે હવે ક્યારે મળીશું
કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા
હો કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા
હો જિંદગી ના દિવસો અમે કેવા રે જીવી રહ્યા
યાદો માં તારી અમે જુરી રે મરી રહ્યા
ઓલ્યા ભગવાન ને હું તો એટલું પૂછું છું
નસીબ મા નોહતો પ્રેમ તો કેમ રે મળાવ્યા
હો પલ ભર ની પ્રીત પછી મળી રે જુદાઈ
પ્રેમ તો મળ્યો નહિ મળ્યા ખોટા રે દિલાશા
મારો ભગવાન જાને હવે શું રે કરીશું
યાદ તને કરી કરી રોજ રે રડીશું
હો જિંદગી ના દિવસો અમે કેવા રે જીવી રહ્યા
યાદો માં તારી અમે જુરી રે મરી રહ્યા
હો સાથે જીવવાના અને સાથે મરવાના
અરમાનો મારા સપના બની રહી ગયા
હું તો સમજી તી એક દી મારો રે બનાવીશ
મારો પ્રેમ ઠુકરાવી પારકાના થઇ ગયા
મારો ભગવાન જાણે હવે મારુ શું થાશે
યાદો માં તારી હવે પાગલ થઇ ફરીશું
મારો ભગવાન જાણે હવે ક્યારે મળીશું
કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા
હો કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા
હો કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા
ConversionConversion EmoticonEmoticon