Tari Badlani Che Hamna Thi Chal Lyrics in Gujarati

Tari Badlani Che Hamna Thi Chal - Kaushik Bharwad
Singer - Kaushik Bharwad
Lyrics - Manu Rabari
Music - Mayur Nadiya
Label - VM Digital
 
Tari Badlani Che Hamna Thi Chal Lyrics in Gujarati
 
હે તારી બદલાણી છે
હે તારી બદલાણી છે હમણાંથી ચાલ દાળમાં કંઈક કાળું છે
હે તારી બદલાણી છે હમણાંથી ચાલ દાળમાં કંઈક કાળું છે
હે બુરા લાગે છે દિલના હાલ દાળમાં કંઈક કાળું છે
હે મળ્યા ઘરની પાછળ વાડે હમ ખાધાંતા ઈ દાડે
મળ્યા ઘરની પાછળ વાડે હમ ખાધાંતા ઈ દાડે
હાથ પકડી તું
હે હાથ પકડી તું કરતી તું વાલ દાળમાં કંઈક કાળું છે
હે તારી બદલાણી છે હમણાંથી ચાલ દાળમાં કંઈક કાળું છે
હે બુરા લાગે છે દિલના હાલ દાળમાં કંઈક કાળું છે

હે હમણાં થોડા દાડા કંઈક મૂડમાં લાગો છો
એવું લાગે મારાથી દૂર ભાગો છો
હે ખબર નથી પડતી ચમ ઓમ કરો છો
મળવાનું કહું તો કંઈક બોનું કરો છો
હે સેટી સેટી રે સિતમ કાયદે મારા તને હમ
સેટી સેટી રે સિતમ કાયદે મારા તને હમ
ચમ કરમાળો છે
હે તારો કરમાળો છે ચહેરો ને ગાલ દાળમાં કંઈક કાળું છે
હે તારી બદલાણી છે હમણાંથી ચાલ દાળમાં કંઈક કાળું છે
હે બુરા લાગે છે દિલના હાલ દાળમાં કંઈક કાળું છે

હે હાંચે હાંચુ કાયદે તારા દિલમાં છે હેતું
મારી હારે ના ફાવેતો ભૂલી જાવ હું
હે તુંયે મુયે  સપના જોયા સાથે મળીને
સપના આજે રાખ થયા ભડકે બળીને
હે સપના તોડી મારા ગઈ મારુ વિચાયું તે નઈ
સપના તોડી મારા ગઈ મારુ વિચાયું તે નઈ
મારુ દિલ હ ...
હે મારુ દિલ થયું બે હાલ દાળમાં કંઈક કાળું છે
હે તારી બદલાણી છે હમણાંથી ચાલ દાળમાં કંઈક કાળું છે
હે બુરા લાગે છે દિલના હાલ દાળમાં કંઈક કાળું છે
હે તારી બદલાણી છે હમણાંથી ચાલ દાળમાં કંઈક કાળું છે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »