Tane Khotu Lagyu Mara thi Kayi Vaat Ma - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Darshan Bazigar
Music : Rahul-Ravi
Label : Studio Saraswati Official
Singer : Jignesh Barot
Lyrics : Darshan Bazigar
Music : Rahul-Ravi
Label : Studio Saraswati Official
Tane Khotu Lagyu Mara thi Kayi Vaat Ma Lyrics in Gujarati
હો રડવું ને હસવું એતો કિસ્મતની વાત છે
હો રડવું ને હસવું એતો કિસ્મતની વાત છે
પ્રેમ કરી પડવું જુદા વિધાતાને હાથ છે
હો નસીબ કાચ્ચા હતા એના મારા લેખ નતા
નસીબ કાચ્ચા હતા એના મારા લેખ નતા
વિખુટા પડ્યા વાટમાં
તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
હો રડવું ને હસવું એતો કિસ્મતની વાત છે
પ્રેમ કરી પડવું જુદા વિધાતાને હાથ છે
મને કોઈ પૂછ્યું ના જાણ ના કરી તમે
તને બીજા હરે જોઈ દુઃખ થાય છે મને
હો ભરોચો કર્યો મે તો તારી બધી વાતનો
જૂઠી તારી લાગણી ને જૂઠી મહોબતનો
હો તારે તો સુખના દાડા મારે તો દુઃખના દાડા
તારે તો સુખના દાડા મારે તો દુઃખના દાડા
તમે તો બાળ્યા મારા કાળજા
તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
હો તને ખોટું લાગ્યું જિગથી કઈ વાતમાં
હો રડવું ને હસવું એતો કિસ્મતની વાત છે
પ્રેમ કરી પડવું જુદા વિધાતાને હાથ છે
હો કાળજું કઠણ ક્યુ તારું બધું દર્દ સહિયુ
મારી જોડે મારુ હવે પુતાનું રે કઈ ના રહીયુ
હો તું રડતી હું આંશુ તારા લસતો
તું દુઃખી થાતી તો જીવ મારો બળતો
હો હાથ થી હાથ છૂટ્યો તારો મારો સાથ છૂટ્યો
હાથ થી હાથ છૂટ્યો તારો મારો સાથ છૂટ્યો
દિવસો જાશે તારી યાદમાં
તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
હો તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
હો તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
હો તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
હો રડવું ને હસવું એતો કિસ્મતની વાત છે
પ્રેમ કરી પડવું જુદા વિધાતાને હાથ છે
હો રડવું ને હસવું એતો કિસ્મતની વાત છે
પ્રેમ કરી પડવું જુદા વિધાતાને હાથ છે
હો નસીબ કાચ્ચા હતા એના મારા લેખ નતા
નસીબ કાચ્ચા હતા એના મારા લેખ નતા
વિખુટા પડ્યા વાટમાં
તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
હો રડવું ને હસવું એતો કિસ્મતની વાત છે
પ્રેમ કરી પડવું જુદા વિધાતાને હાથ છે
મને કોઈ પૂછ્યું ના જાણ ના કરી તમે
તને બીજા હરે જોઈ દુઃખ થાય છે મને
હો ભરોચો કર્યો મે તો તારી બધી વાતનો
જૂઠી તારી લાગણી ને જૂઠી મહોબતનો
હો તારે તો સુખના દાડા મારે તો દુઃખના દાડા
તારે તો સુખના દાડા મારે તો દુઃખના દાડા
તમે તો બાળ્યા મારા કાળજા
તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
હો તને ખોટું લાગ્યું જિગથી કઈ વાતમાં
હો રડવું ને હસવું એતો કિસ્મતની વાત છે
પ્રેમ કરી પડવું જુદા વિધાતાને હાથ છે
હો કાળજું કઠણ ક્યુ તારું બધું દર્દ સહિયુ
મારી જોડે મારુ હવે પુતાનું રે કઈ ના રહીયુ
હો તું રડતી હું આંશુ તારા લસતો
તું દુઃખી થાતી તો જીવ મારો બળતો
હો હાથ થી હાથ છૂટ્યો તારો મારો સાથ છૂટ્યો
હાથ થી હાથ છૂટ્યો તારો મારો સાથ છૂટ્યો
દિવસો જાશે તારી યાદમાં
તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
હો તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
હો તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
હો તને ખોટું લાગ્યું મારાથી કઈ વાતમાં
હો રડવું ને હસવું એતો કિસ્મતની વાત છે
પ્રેમ કરી પડવું જુદા વિધાતાને હાથ છે
ConversionConversion EmoticonEmoticon