Dil To Tara Mate Jivtu Tu Bewafaa Lyrics in Gujarati

Dil To Tara Mate Jivtu Tu Bewafaa - Rohit Thakor
Singer : Rohit Thakor
Music : Sanjay Thakor (Jalund)
Lyrics : Sanjay Thakor (Sardhav)
Label : Musicaa Digital

Dil To Tara Mate Jivtu Tu Bewafaa Lyrics in Gujarati
 
હો દીલતો તારા માટે જીવતુંતું બેવફા
દીલતો તારા માટે જીવતુંતું બેવફા
જયારથી તું ગઈ છે
જયારથી તું ગઈ છે મરી ગયું બેવફા
હો દીલતો તારા માટે જીવતુંતું બેવફા
દીલતો તારા માટે જીવતુંતું બેવફા
જયારથી તું ગઈ છે
જયારથી તું ગઈ છે મરી ગયું બેવફા

હો જીવે કોના સહારે ફરે તું બીજા હારે
જીવે કોના સહારે ફરે તું બીજા હારે
એરે જોઈને રડતું રહીયુ
જયારથી તું ગઈ છે મરી ગયું બેવફા
જયારથી તું ગઈ છે મરી ગયું બેવફા

હો હારે જીવશું ને હારે મરશું
જુઠા તારા બોલને કોને કહેશું
હો દિલને મજબુર કરી તેતો ફસાયું
જુઠા તારા પ્રેમના પિંજરે પુરાયું
હો શું હતી ચાલ તારી એના મુજને હમજાઇ
શું હતી ચાલ તારી એના મુજને હમજાઇ
એ વિચારીને રડતું રહીયુ
જયારથી તું ગઈ છે મરી ગયું બેવફા
હો દીલતો તારા માટે જીવતુંતું બેવફા
દીલતો તારા માટે જીવતુંતું બેવફા
જયારથી તું ગઈ છે મરી ગયું બેવફા
જયારથી તું ગઈ છે મરી ગયું બેવફા

હો મનમાં હતું કે તને મારી બનાવું
રૂદિયાની રાણી કરી દિલમાં વસાવું
હો યાદોને તારી હવે દિલથી નીકાળી
જીવવું છે મારા હવે દિલને જીવાડી
હો નથી એ સમય હવે દિલ તને પ્યાર કરે
નથી એ સમય હવે દિલ તને પ્યાર કરે
હવે જા બધું પડતું રહીયુ
જયારથી તું ગઈ છે મરી ગયું બેવફા
હો દીલતો તારા માટે જીવતુંતું બેવફા
દીલતો તારા માટે જીવતુંતું બેવફા
જયારથી તું ગઈ છે મરી ગયું બેવફા
જયારથી તું ગઈ છે મરી ગયું બેવફા
હો જયારથી તું ગઈ છે મરી ગયું બેવફા
હો જયારથી તું ગઈ છે મરી ગયું બેવફા  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »