Tane Rom Rom Lyrics in Gujarati

Tane Rom Rom - Bechar Thakor
Singer :- Bechar Thakor
Music :- Harshad Thakor - Vijay Thakor
Lyrics :- Bharat Ravat - Devraj Adroj
Label :Studio Jay Bhavani

Tane Rom Rom Lyrics in Gujarati
 
એ પ્રેમની મારી વાતો વાતો...વાતો...
એ પ્રેમની મારી વાતો મુલાકાતો ભૂલી ગઈ
મીઠી મીઠી વાતો એ રાતો ભૂલી ગઈ
એ પ્રેમની મારી વાતો મુલાકાતો ભૂલી ગઈ
મીઠી મીઠી વાતો એ રાતો ભૂલી ગઈ
ફોન કદી કરતી નઈ મોઢું બતાવતી નઈ
ફોન કદી કરતી નઈ મોઢું બતાવતી નઈ
હે તને રોમ રોમ તને રોમ રોમ તને રોમ રોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલામ
હે તને રોમ રોમ તને છેલ્લી સલામ

એ પ્રેમની મારી વાતો મુલાકાતો ભૂલી ગઈ
મીઠી મીઠી વાતો એ રાતો ભૂલી ગઈ
રમર ભમર
એ જિંદગી કરી નાખી તે રમર ભમર
હો બકૂ દીકુ બોલી બોલી મને છેતરી ગઈ છે
હવે મારે તને જોવી નથી તું આંખ થી ઉતરી ગઈ છે
હો મુજને રે રડાવી આજે તું હસી ગઈ છે
મારી આ ગરીબીનો મજાક કરી ગઈ છે
હો હમાચાર કરી નઈ ખબરો પૂછતી નઈ
હમાચાર કરી નઈ ખબરો પૂછતી નઈ
હે તને રોમ રોમ તને રોમ રોમ તને રોમ રોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલામ
હે તને રોમ રોમ તને છેલ્લી સલામ

એ પ્રેમની મારી વાતો મુલાકાતો ભૂલી ગઈ
મીઠી મીઠી વાતો એ રાતો ભૂલી ગઈ
મને દેવામાં ડુબાડીને હાથ તાળી આપી ગઈ છે
મારારે મગજની હવે ડગરી ખચી ગઈ છે
હો બજારે લૂંટી તું બદનામ કરી ગઈ છે
મળતી નઈ તું ભૂલથી હોમી મારી છટકી ગઈ છે
હો વાત મારી કરતી નઈ નોમ મારુ લેતી નઈ
વાત મારી કરતી નઈ નોમ મારુ લેતી નઈ
હે તને રોમ રોમ હે તને રોમ રોમ
હે તને રોમ રોમ તને છેલ્લી સલામ
હે તને રોમ રોમ તને છેલ્લી સલામ
એ પ્રેમની મારી વાતો મુલાકાતો ભૂલી ગઈ
મીઠી મીઠી વાતો એ રાતો ભૂલી ગઈ
હે તને રોમ રોમ હે તને રોમ રોમ તને છેલ્લી સલામ
હે તને રોમ રોમ તને છેલ્લી સલામ
હે તને રોમ રોમ તને છેલ્લી સલામ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »