Tame Chho Bewafa Tamaro Shu Bharoso Lyrics in Gujarati

Tame Chho Bewafa Tamaro Shu Bharoso - Rohit Thakor
Singer: Rohit Thakor
Music: Rahul-Ravi ( R2 Studio)
Lyrics: Harjeet Panesar
Label: Meet Music
 
Tame Chho Bewafa Tamaro Shu Bharoso Lyrics in Gujarati
 
એ આજે સો મારા કાલ બીજા ના થઇ જશો
અરે વાયદા કરીને જુઠા તમે ફરી જશો
એ આજે સો મારા કાલ બીજા ના થઇ જશો
વાયદા કરીને જુઠા તમે ફરી જશો

હો તમે સો બેવફા તમારો શું ભરોસો
ઓ તમે સો બેવફા તમારો શું ભરોસો
હો રૂપિયા વાળો જોઈ ને બદલાઈ રે જશો
રૂપિયા વાળો જોઈ ને બદલાઈ રે જશો
હો તમે સો બેવફા તમારો શું ભરોસો
એ આજે સો મારા કાલ બીજા ના થઇ જશો
વાયદા કરીને જુઠા તમે તમે ફરી જશો
તમે સો બેવફા તમારો શું ભરોસો
હો તમે સો બેવફા તમારો શું ભરોસો

હો દિલની રે લાગણી તમે નઈ હમજો
પ્રેમ આ અમારો તમે પડતો મેલી દેસો

હો કસમો ને રસમો તમે ભૂલી રે જશો
વાયદા કરેલા તમે તોડી રે દેસો
હો હાચો પ્રેમ કોઈ ને કરી નઈ શકો
હાચો પ્રેમ કોઈ ને કરી નઈ શકો
તમે સો બેવફા તમારો શું ભરોસો
એઆજે સો મારા કાલ બીજા ના થઇ જશો
વાયદા કરીને જુઠા તમે ફરી જશો
તમે સો બેવફા તમારો શું ભરોસો
હો તમે સો બેવફા તમારો શું ભરોસો

હો તમને શું ખબર આ પ્રેમ ની રે વાતો
તમને તો જોઈ એ મોંઘી મોંઘી કારો
www.gujaratitracks.com
પ્રેમ તો મજાક છે બેવફા ઓ માટે
દિલ થી દિલનો નાતો એ રે શું જાણે

હો ખોટી વાતો કરી દાવ કરી રે જશો
ખોટી વાતો કરી દાવ કરી રે જશો
હો તમે સો બેવફા તમારો શું ભરોસો
એ આજે સો મારા કાલ બીજા ના થઇ જશો
વાયદા કરીને જુઠા તમે ફરી જશો

તમે સો બેવફા તમારો શું ભરોસો
અરે તમે સો બેવફા તમારો શું ભરોસો
હો તમે સો બેવફા તમારો શું ભરોસો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »