Dil No Bungalow - Vinay Nayak
Singer : Vinay Nayak
Lyrics : Mitesh Barot(Samrat)
Music : Dhaval Kapadia
Label : POP SKOPE MUSIC
Singer : Vinay Nayak
Lyrics : Mitesh Barot(Samrat)
Music : Dhaval Kapadia
Label : POP SKOPE MUSIC
Dil No Bungalow Lyrics in Gujarati
દિલનો બાંધું બંગલો બંગલામાં રહી જા
હું તારો છું તું મારી થઈ જા
અરે દિલનો બાંધું બંગલો બંગલામાં રહી જા
હું તારો છું તું મારી થઈ જા
દલની દલવાડી તારા નામ કરી દવું
હું તારો છું તું મારી થઈ જા
તને પ્રેમ કરું છું તારા પર મરું છું
તને પ્રેમ કરું છું તારા પર મરું છું
વાત મારી જાનુડી તું માની જા
હું તારો છું તું મારી થઈ જા
દિલનો બાંધું બંગલો બંગલામાં રહી જા
હું તારો છું તું મારી થઈ જા
હે પટોળું પાટણ નું તારી હાટુ લાવું
પ્રીતના પાનેતરમાં તારલા જડાવું
અરે તારી આંખોમાં જિંદગી વિતાવું
હસ્તી આંખોને કદી નઈ રડાવું
તારા કાજે રાતો જાગું બસ તને હું માંગુ
તારા કાજે રાતો જાગું બસ તને હું માંગુ
વાત મારી જાનુડી તું માની જા
હું તારો છું તું મારી થઈ જા
અરે જિંદગી મારી નામે તારા કરી જા
હું તારો છું તું મારી થઈ જા
હે સાત વસન સાત ફેરા નિભાવું
તને છોડી ને હું ક્યાંય નઈ જાવું
હે હૈયા ના હેતને તારા પર વરસાવું
જન્મો જનમ તને મારી બનાવું
તને યાદ કરું છું તારા વિના રડું છુ
તને યાદ કરું છું તારા વિના રડું છુ
વાત મારી જાનુડી તું માની જા
હું તારો છું તું મારી થઈ જા
દિલનો બાંધું બંગલો બંગલામાં રહી જા
હું તારો છું તું મારી થઈ જા
હે દિલના નગરની તું રાણી થઇ જા
હું તારો છું તું મારી થઈ જા
હે હું તારો છું તું મારી થઈ જા
અરે હું તારો છું ને તું મારી થઈ જા
હું તારો છું તું મારી થઈ જા
અરે દિલનો બાંધું બંગલો બંગલામાં રહી જા
હું તારો છું તું મારી થઈ જા
દલની દલવાડી તારા નામ કરી દવું
હું તારો છું તું મારી થઈ જા
તને પ્રેમ કરું છું તારા પર મરું છું
તને પ્રેમ કરું છું તારા પર મરું છું
વાત મારી જાનુડી તું માની જા
હું તારો છું તું મારી થઈ જા
દિલનો બાંધું બંગલો બંગલામાં રહી જા
હું તારો છું તું મારી થઈ જા
હે પટોળું પાટણ નું તારી હાટુ લાવું
પ્રીતના પાનેતરમાં તારલા જડાવું
અરે તારી આંખોમાં જિંદગી વિતાવું
હસ્તી આંખોને કદી નઈ રડાવું
તારા કાજે રાતો જાગું બસ તને હું માંગુ
તારા કાજે રાતો જાગું બસ તને હું માંગુ
વાત મારી જાનુડી તું માની જા
હું તારો છું તું મારી થઈ જા
અરે જિંદગી મારી નામે તારા કરી જા
હું તારો છું તું મારી થઈ જા
હે સાત વસન સાત ફેરા નિભાવું
તને છોડી ને હું ક્યાંય નઈ જાવું
હે હૈયા ના હેતને તારા પર વરસાવું
જન્મો જનમ તને મારી બનાવું
તને યાદ કરું છું તારા વિના રડું છુ
તને યાદ કરું છું તારા વિના રડું છુ
વાત મારી જાનુડી તું માની જા
હું તારો છું તું મારી થઈ જા
દિલનો બાંધું બંગલો બંગલામાં રહી જા
હું તારો છું તું મારી થઈ જા
હે દિલના નગરની તું રાણી થઇ જા
હું તારો છું તું મારી થઈ જા
હે હું તારો છું તું મારી થઈ જા
અરે હું તારો છું ને તું મારી થઈ જા
ConversionConversion EmoticonEmoticon