Ma Jagadamba Tu Jogni - Nitinbhai Barot
Singer : Nitin Barot
Music : Babalu Pansar
Lyrics : Traditional
Singer : Nitin Barot
Music : Babalu Pansar
Lyrics : Traditional
Ma Jagadamba Tu Jogni Lyrics in Gujarati
હે જ રે…
માં જગદંબા જોગણી…
જગદંબા માં તું જોગણી
અને માડી જપીયે તમારાયુ જાપ
એ પણ અખંડ અખંડ
અખંડ માં તારા દીવડા બળે
એ માડી પ્રગટ આપો આજ
એ માડી પ્રગટ આપો આજ
હે માતાજી તું કોર્ટ તું કાયદો
હે માડી તું કોર્ટ તું કાયદો
અને માડી તુજ અમારો ઇનસાફ
એ પણ કેતો કરી દે સજા મોરી માં
હે માડી કેતો કરી દે આજ ગુના માફ
હે માડી કેતો કરી દે આજ ગુના માફ
એ આતો સાજન સાજન સાજન સાજન
સાજન સાજન સાજન હું કરું
અને સાજન મારા દિલમાં વસી
એ એ પણ સાજન લખાવું મારા હાથમાં
એ એને વોચું ઘડી ઘડી
અરે એને વોચું ઘડી ઘડી
એ એને વોચું ઘડી ઘડી
માં જગદંબા જોગણી…
જગદંબા માં તું જોગણી
અને માડી જપીયે તમારાયુ જાપ
એ પણ અખંડ અખંડ
અખંડ માં તારા દીવડા બળે
એ માડી પ્રગટ આપો આજ
એ માડી પ્રગટ આપો આજ
હે માતાજી તું કોર્ટ તું કાયદો
હે માડી તું કોર્ટ તું કાયદો
અને માડી તુજ અમારો ઇનસાફ
એ પણ કેતો કરી દે સજા મોરી માં
હે માડી કેતો કરી દે આજ ગુના માફ
હે માડી કેતો કરી દે આજ ગુના માફ
એ આતો સાજન સાજન સાજન સાજન
સાજન સાજન સાજન હું કરું
અને સાજન મારા દિલમાં વસી
એ એ પણ સાજન લખાવું મારા હાથમાં
એ એને વોચું ઘડી ઘડી
અરે એને વોચું ઘડી ઘડી
એ એને વોચું ઘડી ઘડી
ConversionConversion EmoticonEmoticon