Bewafa Tuj Thi Fadyo Chhedo - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Vijaysinh Gol
Music : Rahul - Ravi
Label : Studio Saraswati Official
Singer : Jignesh Barot
Lyrics : Vijaysinh Gol
Music : Rahul - Ravi
Label : Studio Saraswati Official
Bewafa Tuj Thi Fadyo Chhedo Lyrics in Gujarati
હો આંખ બંધકરી તારાપર ભરોસો કરીયો
હો આંખ બંધકરી તારાપર ભરોસો કરીયો
તોય દિલનો ભરોસો તે તોડીરે દીધો
આંખ બંધકરી તારાપર ભરોસો કરીયો
તોય દિલનો ભરોસો તે તોડીરે દીધો
તને મારી કદર નથી મને કયા ખબર હતી
તને મારી કદર નથી મને કયા ખબર હતી
આજથી પૂરો પ્રેમ આપડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
નજરોના બાણ મારી મનેતે ફસાયો તો
મીઠી મીઠી વાતો કરી મને ભરમાયો તો
તારામાટે દુનિયાથી નાતો મેતો તોડ્યો તો
પોટાનાતો સાથમેતો તારા માટે છોડ્યો તો
પ્રેમમાં દગો કર્યો દલડે ઘાવ માર્યો
પ્રેમમાં દગો કર્યો દલડે ઘાવ માર્યો
આજથી પૂરો પ્રેમ આપડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
કહેવું હતું મને શું ખોટ પડી પ્રેમમા
બની બેવફા કર્યા કટકા દિલના
જીવથી વધારે તને પ્રેમ મેં કર્યો તો
પ્રેમની ખુશીયો થી મારો પ્રેમ બાગ ખીલ્યો તો
પ્રેમ બાગ વિખીનાંખયો ભરોસો તોડી નાખ્યો
પ્રેમ બાગ વિખીનાંખયો ભરોસો તોડી નાખ્યો
આજથી પૂરો પ્રેમ આપડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
હો જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
હો આંખ બંધકરી તારાપર ભરોસો કરીયો
તોય દિલનો ભરોસો તે તોડીરે દીધો
આંખ બંધકરી તારાપર ભરોસો કરીયો
તોય દિલનો ભરોસો તે તોડીરે દીધો
તને મારી કદર નથી મને કયા ખબર હતી
તને મારી કદર નથી મને કયા ખબર હતી
આજથી પૂરો પ્રેમ આપડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
નજરોના બાણ મારી મનેતે ફસાયો તો
મીઠી મીઠી વાતો કરી મને ભરમાયો તો
તારામાટે દુનિયાથી નાતો મેતો તોડ્યો તો
પોટાનાતો સાથમેતો તારા માટે છોડ્યો તો
પ્રેમમાં દગો કર્યો દલડે ઘાવ માર્યો
પ્રેમમાં દગો કર્યો દલડે ઘાવ માર્યો
આજથી પૂરો પ્રેમ આપડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
કહેવું હતું મને શું ખોટ પડી પ્રેમમા
બની બેવફા કર્યા કટકા દિલના
જીવથી વધારે તને પ્રેમ મેં કર્યો તો
પ્રેમની ખુશીયો થી મારો પ્રેમ બાગ ખીલ્યો તો
પ્રેમ બાગ વિખીનાંખયો ભરોસો તોડી નાખ્યો
પ્રેમ બાગ વિખીનાંખયો ભરોસો તોડી નાખ્યો
આજથી પૂરો પ્રેમ આપડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
અરે જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
જા જા રે બેવફા તુજ થી ફાડ્યો છેડો
હો જારે બેવફા તુજ થી ફાડ્યો છેડો
ConversionConversion EmoticonEmoticon