Mahelo Ni Rani - Rakesh Barot
Singer - Rakesh Barot
Music : Ravi-Rahul
Lyrics : Harjit Panesar
Label - Saregama India Limited
Singer - Rakesh Barot
Music : Ravi-Rahul
Lyrics : Harjit Panesar
Label - Saregama India Limited
Mahelo Ni Rani Lyrics in Gujarati
હો સુંદરતા ગમી ગઈ તમારી
ગમી ગઇ છે સદગી તમારી
હો સુંદરતા ગમી ગઈ તમારી
ગમી ગઇ છે સદગી તમારી
તમે લાગો છો મહેલો ની રાણી
તમે લાગો છો મહેલો ની રાણી
હો બની હુ ગયો છું તમારો દીવાનો
બની હુ ગયો છું તમારો દીવાનો
ભૂલી બેઠો દુનિયા હુ મારી
તમે લાગો છો મહેલો ની રાણી
તમે લાગો છો મહેલો ની રાણી
હો કેટલો માસુમ ચહેરો તમારો
દરિયા થી ગહેરી તમારી છે આંખો
હો ધરતી પર ઉતરી જાણે પરી કોઈ
તમારા જેવી હૂર મેં નથી જોઈ
હો કહાની છે કોઈ આંખો મા તમારી
કહાની છે કોઈ આંખો મા તમારી
મુસ્કાન પ્યારી છે તમારી
તમે લાગો છો મહેલો ની રાણી
તમે લાગો છો મહેલો ની રાણી
હો તમને જોઈ શરમાઈ જાય ચાંદો
તમારી સામે ફિક્કી પડી જાય રાતો
હો સપના માં કરુ તમારી સાથે વાતો
કરો હકીકત માં તમે મુલાકાતો…
તમારી આ ખુબી, તમારી જવાની
તમારી આ ખુબી, તમારી જવાની
ખુબસુરત અદાઓ તમારી
તમે લાગો છો મહેલો ની રાણી
તમે લાગો છો મહેલો ની રાણી
તમે લાગો છો મહેલો ની રાણી
હો તમે લાગો છો મહેલો ની રાણી
ગમી ગઇ છે સદગી તમારી
હો સુંદરતા ગમી ગઈ તમારી
ગમી ગઇ છે સદગી તમારી
તમે લાગો છો મહેલો ની રાણી
તમે લાગો છો મહેલો ની રાણી
હો બની હુ ગયો છું તમારો દીવાનો
બની હુ ગયો છું તમારો દીવાનો
ભૂલી બેઠો દુનિયા હુ મારી
તમે લાગો છો મહેલો ની રાણી
તમે લાગો છો મહેલો ની રાણી
હો કેટલો માસુમ ચહેરો તમારો
દરિયા થી ગહેરી તમારી છે આંખો
હો ધરતી પર ઉતરી જાણે પરી કોઈ
તમારા જેવી હૂર મેં નથી જોઈ
હો કહાની છે કોઈ આંખો મા તમારી
કહાની છે કોઈ આંખો મા તમારી
મુસ્કાન પ્યારી છે તમારી
તમે લાગો છો મહેલો ની રાણી
તમે લાગો છો મહેલો ની રાણી
હો તમને જોઈ શરમાઈ જાય ચાંદો
તમારી સામે ફિક્કી પડી જાય રાતો
હો સપના માં કરુ તમારી સાથે વાતો
કરો હકીકત માં તમે મુલાકાતો…
તમારી આ ખુબી, તમારી જવાની
તમારી આ ખુબી, તમારી જવાની
ખુબસુરત અદાઓ તમારી
તમે લાગો છો મહેલો ની રાણી
તમે લાગો છો મહેલો ની રાણી
તમે લાગો છો મહેલો ની રાણી
હો તમે લાગો છો મહેલો ની રાણી
ConversionConversion EmoticonEmoticon