Ponjara Ma Popat Bole Song Lyrics - Rohan Ajani - Sonam Parmar

 

Ponjara Ma Popat Bole - Rohan Ajani - Sonam Parmar

Singer : Rohan ajani | Sonam Parmar
Music : Rohan Ajani
Lyrics : Rajvinder singh
Label : Kinjal Studio Digital 

Ponjara Ma Popat Bole Song Lyrics in Gujarati

ગરબે કી રાત હૈ ચાંદ હૈ સુહાના
દેખ કે તુજે હુવા દિલ યે  દીવાના (2)
તેરે સંગ ખેલને કા ઢુંઢુ મેં બહાના
તું હૈ મેરી રાધા ગોરી મે હુ  તેરા કાના

હો થોડું તડપાવશે  થોડું તરસાવસે
આમ ના ગોરીયા તારી પાસે આવશે
થોડું તડપાવશે  થોડું તરસાવસે
આમ ના ગોરીયા તારી પાસે આવશે  
જરા ઝુમકે તો દેખ મેરે સાથ

કે તને એવા એવા (2)દાંડિયા રમાડું કે
પોનજરમાં પોપટ બોલે
કે તને એવા એવા દાંડિયા રમાડું કે
પોનજરમાં પોપટ બોલે

કાલી કાલી જુલ્ફે તેરી યુ ના લહેરા તું
બરાઉં આઈસ  તેરી કરતી હે જાદુ
તારી આ વાતો તું તારી પાસે રાખજે
નથી તારું લંડન આ મારુ ગુજરાત છે

હોલે હોલે હોને લાગ  દિલ એ બે કાબુ
ખલે જબ દાંડિયા તું લગતી હે ધાછૂ
હો થોડું તડપાવશે  થોડું તરસાવસે
આમ ના ગોરીયા તારી પાસે આવશે
થોડું તડપાવશે  થોડું તરસાવસે
આમ ના ગોરીયા તારી પાસે આવશે
કારોના દિલ તોડીને વાલી બાત

કે તને એવા એવા (2)દાંડિયા રમાડું કે
પોનજરમાં પોપટ બોલે
કે તને એવા એવા દાંડિયા રમાડું કે
પોનજરમાં પોપટ બોલે

ગોરે ગોરે ગોલો કો ચૂમે તેરી બલિયા
ઇંગલિશ ક્યુ મુજકો દેતી હે ગલિયા
ઝૂમું આજ એસે સાથ  સબકો ઝૂમાં દુ
આજ તુજે નયે નયે સ્ટેપ્સ મેં સિખદુ

આમ જોવે શું મારી પાસે આવ તું
ઢોલ ના તાલ પર રમી તો બતાવ તું
તેરી કમર પર ટેટુ લગતા હે ઔસમ
પૈરો મેં  પાયલ બાજે હે ચમ ચમ
તારી મારી જોડી આજે એવી જામશે
રમવા ગરબા મારે આખી રાત છે

જરા હાથો મેં દે આપના હાથ
કે તને એવા એવા (2)દાંડિયા રમાડું કે
પોનજરમાં પોપટ બોલે
કે તને એવા એવા દાંડિયા રમાડું કે
પોનજરમાં પોપટ બોલે

Previous
Next Post »