Radha Ne Shyam Mali Jashe Song Lyrics - Sachin-Jigar

 

Radha Ne Shyam Mali Jashe - Sachin-Jigar
 
Singer :- Sachin Sanghvi & Shruti Pathak
Music Composer :- Sachin-Jigar
Lyrics :- Bhargav Purohit
 
 Radha Ne Shyam Mali Jashe Song Lyrics in Gujarati
 
કે આજ પ્રીતમને પ્રીત
મળી જાશે તું જો... - (૨)

રાધાને શ્યામ મળી જાશે
તું જો રાધાને શ્યામ મળી જાશે

કે આજ પ્રીતમને પ્રીત
મળી જાશે તું જો… – (૨)

રાધાને શ્યામ મળી જાશે
તું જો રાધાને શ્યામ મળી જાશે

જમના કાંઠે રાસ રમે કનુડોને રાધા
જોવે આખું ગામ જો ને મેલી કામ આધા – (૨)

મોરલીના સૂર સુણી સાનભાન ભૂલી જાય
ગોકળિયુંગામ થાય ઘેલું
રાસ કેરી રમઝટમાં સહુ આજે જુલી જાય
નથીં આજે બાદ રહેવું સહેલું

કે કાનો ખુદ શુદ્ધ બુધ ભૂલી જાશે તું જો
કે રાધા ક્યારે વનમાંહિ જડી જાશે તું જો

રાધાને શ્યામ મળી જાશે
તું જો રાધાને શ્યામ મળી જાશે

કે પ્રીતને નવી રીત મળી જાશે તું જો
આજ સરગમને ગીત મળી જાશે તું જો

રાધાને શ્યામ મળી જાશે
તું જો રાધાને શ્યામ મળી જાશે

જમના કાંઠે રાસ રમે કનુડોને રાધા
જોવે આખું ગામ જો ને મેલી કામ આધા – (૨)

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »