Maa Mogal Aaya Nehade Song Lyrics - Rajdeep Barot

 

Maa Mogal Aaya Nehade Song Lyrics - Rajdeep Barot
 
 
Maa Mogal Aaya Nehade Song Lyrics in Gujarati

હો...કંકુડાં ઢોળાય ....માના પગલાં દેખાય
હો...કંકુડાં ઢોળાય  માના પગલાં દેખાય
હો...કંકુડાં ઢોળાય  માના પગલાં દેખાય

ઝાંઝર ના ઝણકારે મારી મોગલ માડી આયા
હો  નેહડે રમેછે બાળ એની લેવાને હંભાળ
નેહડે રમેછે બાળ એની લેવાને હંભાળ
મંચરાળી મમતાળી મારી મોગલ માડી આયા
હો મંચરાળી મમતાળી મારી મોગલ માડી આયા

લાલ લોબડી માનો વેશ છુટા મેલા માયે કેશ
જમણા હાથે ત્તિશૂલ માયે ડાબા હાથે  ધરિયો છે
આપ કુંપળી છે આઈ બારણિયે ઉભી બાઈ
દર્શન કરી હું ધન્ય થયો મોગલ માં
માડી મોંઘેરા મહેમાન દવું જાજેરા સનમાન  
માડી મોંઘેરા મહેમાન દવું જાજેરા સનમાન
ભગુડા વળી  દાદાડી  મારી મોગલ માડી આયા
મંચરાળી માયાળી મારી મોગલ માડી આયા

હો નાનકડો મારો નેહડો માંડી ખોબા જેવડો
તારી રે દયા થી મેં તેડયો તરવેડો
હો થડા થાપ્યા ચોકમાં દીવા મેલા ગોખમાં
દિવા ના અજવાળે મોગલ રમજો ચોક માં
આંગણિયા લીપાયા ઓગળીયા પડ્યા
છત વળી માયાળી મારી મોગલ માડી આયા

હો...કંકુડાં ઢોળાય માના પગલાં દેખાય
કંકુડાં ઢોળાય માના પગલાં દેખાય
ઝાંઝર ના ઝણકારે મારી મોગલ માડી આયા
મંચરાળી માયાળી મારી મોગલ માડી આયા

Previous
Next Post »