Kon Jane Kyare Malishu Song Lyrics - Gaman Santhal

Kon Jane Kyare Malishu -  Gaman Santhal
Singer - Gaman Santhal
Lyric - Mitesh Barot (Samrat)
Music - Dhaval Kapadia
Label - Misu Digital

 
Kon Jane Kyare Malishu Song Lyrics in Gujarati

તારા વિના હવે કેમ રે જીવીશું
તારા વિના હવે કેમ રે જીવીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું

આહુડા ની ધારે દરિયા ભરીશું
આહુડા ની ધારે દરિયા ભરીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું
હો સોડીયા મજદારે કોના રે સહારે
હૈયું પોકારે  તમને મળવું મારે
સોડીયા મજદારે કોના રે સહારે
હૈયું પોકારે વાલી મળવું રે  મારે  

તારા વિના હવે કેમ રે જીવીશું
તારા વિના હવે કેમ રે જીવીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું

હો વાદળ વિદાઈ ના કેવા રે ઘેરાયા
આંખો ના આંગણિયા મેહુલા આયા
લેખ આ નસીબ ના કેવા રે લખાયા
હાથ માં હાથ હતા પલ માં શોડાયા

હો પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી
હો પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી
દિવસો મિલનના ગયા રે વીતી
હો પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી
દિવસો મિલનના ગયા રે વીતી
દિવસો મિલનના ગયા રે વીતી

મધ દરિયે છોડિયાં કેમ રે તરીશું
મધ દરિયે છોડિયાં કેમ રે તરીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું

હા યાદો બનીને તમે હૈયા માં રહેજો
આસું બનીને તમે આંખો થી વહેજો

હો મળે જો વિધાતા તો એને જરા કહેજો
ભેગા કરીને આમ જુદા ના કરજો
હો સોડ્ય  મજદારે કોના રે સહારે
હૈયું પોકારે  તમને મળવું રે  મારે  
હો સોડ્ય  મજદારે કોના રે સહારે
હૈયું પોકારે  તમને મળવું રે  મારે  
હૈયું પોકારે  તમને મળવું રે  મારે  

તારા વિના હવે કેમ રે જીવીશું
તારા વિના હવે કેમ રે જીવીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું
કોણ જાણે હવે ક્યારે મળીશું 

 

 
 

Previous
Next Post »