Ek Hati Bewafa Maro Bhuli Gai Pyar Lyrics in Gujarati

 
Ek Hati Bewafa Maro Bhuli Gai Pyar - Jignesh Kaviraj

Singer - Jignesh Barot
Lyrics - Vijaysinh Gol
Music - Dhaval Kapadia
Label - Royal Digital

 Ek Hati Bewafa Maro Bhuli Gai Pyar Lyrics in Gujarati 

કોઈ પુછો ના દિલ ના રે હાલ
હે કોઈ પુછો ના દિલ ના રે હાલ
હે કોઈ પુછો ના દિલ ના રે હાલ
એક હતિ બેવાફા જે મારો ભૂલી ગય પ્યાર
એક હતિ બેવાફા જે મારો ભૂલી ગય પ્યાર

કોઈ પુછો ના દિલ ના રે હાલ
હો કોઈ પુછો ના દિલ ના રે હાલ
એક હતિ બેવાફા જે મારો ભુલી ગઈ પ્યાર
એક હતિ બેવાફા જે મારો ભુલી ગઈ પ્યાર

કોઈ પુછો ના દિલ ના રે હાલ

હો કાર્તિતી  અતો  મીઠી મીઠી વતો
જીવતી વધારે  પ્રેમ અને કર્તો

હો કેહતીતિ એતો બંધો જનમો નો નતો
સાથે જીવ માર્વાની કારિતિ વતો
પલ માં તોદી દિધો દિલ થી મારો નાતો
પલ માં તોદી દિધો દિલ થી મારો નાતો

એજ કરી ગઈ કતલ દિલ નું  આજ આજ
એજ કરી ગઈ કતલ દિલ નું  આજ આજ
એક હતિ બેવાફા જે મારો ભુલી ગઈ પ્યાર
એક હતિ બેવાફા જે મારો ભુલી ગઈ પ્યાર

કોઈ પુછો ના દિલ ના રે હાલ


હો દિલ માં વસી ને અને દગો માને કીધો
મારો ભારોસો એની તોડી રે દીધો

હો ક્યાં  રે જમના નો અને બદલો રે લિધો
દિલ નો રે બાગ મારો કરમાવી  દિધો
મારો સંસાર એને સલગવી દીધો
મારો સંસાર એને સલગવી દીધો

હવે નૈ કરીયે એને  રે યાદ
હવે નૈ કરીયે એને  રે યાદ
એક હતિ બેવાફા જે મારો ભૂલી ગય પ્યાર
એક હતિ બેવફા જે મારો ભૂલી ગય પ્યાર

કોણે કરવી મારા દિલદાની વાત
કોણે કરવી મારા દિલ ની ફરિયાદ

એક હતિ બેવફા જે મારો ભૂલી ગય પ્યાર
એક હતિ બેવાફા જે મારો ભુલી ગઈ પ્યાર
એક હતિ બેવાફા જે મારો ભુલી ગઈ પ્યાર
એક હતિ બેવાફા જે મારો ભુલી ગઈ પ્યાર

 

 

Previous
Next Post »